બોલીવુડની મશહુર અભિનેત્રી આલિયા ભટ્ટ ગાઉન પહેરી પોતાના હોટ લુક સાથે પહોંચી લંડન ની ઇવેન્ટ માં તેણે પહેરેલા નેકલેસ ની કિંમત 10 15 કરોડ નહીં પરંતુ…..

આપ સૌ લોકો બોલીવુડની મશહૂર અભિનેત્રી આલિયા ભટ્ટને તો ઓળખતા જશો આલિયા ભટ્ટે પોતાની દરેક ફિલ્મમાં ખૂબ સારો રોલ નિભાવી દરેક ચાહકોના દિલમાં એક અલગ નામના ઉભી કરી દીધી છે. આલિયા ભટ્ટના દરેક ફિલ્મ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ ધૂમ મચાવે છે તથા દરેક ફિલ્મો ખૂબ જ સુપરહિટ પણ થતા હોય છે આલિયા ભટ્ટ ની દરેક ફિલ્મ જોવા માટે તેના ચાહકોની ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ જોવા મળે છે. તેના ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે આલિયા ભટ્ટના ચાહકો માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં રહેલા છે. તેથી જ આલિયા ભટ્ટ આજે પોતાની દરેક ફિલ્મમાં ખૂબ જ સારો રોલ નિભાવી દરેક ચાહકોના દિલમાં રાજ કરી રહી છે.

હાલમાં બોલીવુડની અભિનેત્રી આલિયા ભટ્ટ ચેરિટી પ્રોગ્રામ હોસ્ટ કરવા માટે લંડન પહોંચી હતી. આલિયા ભટ્ટ સાથે સાથે બોલીવુડ તથા હોલિવૂડની અનેક અભિનેત્રીઓએ પણ તેમાં ભાગ લીધો હતો. જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી. જેમાં લોકોએ ખૂબ લાઈક અને કોમેન્ટ કરી હતી. પરંતુ આપણે સૌ લોકો જાણીએ છીએ.

આલિયા ભટ્ટ પોતાની ફિલ્મ સાથે સાથે પોતાના લૂકની લીધે પણ દરેક લોકોની વચ્ચે એક અલગ નામના ઉભી કરી છે. લોકોને તેનો લુક દરેક ફિલ્મોમાં તથા અન્ય પ્રોગ્રામમાં પણ ખૂબ જ પસંદ આવે છે. આવો જ લુક તેણે આ કાર્યક્રમમાં પસંદ કર્યો હતો જે તેમના ચાહકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. આલિયા ભટ્ટ ના લુક સાથે સાથે તેણે પહેરેલી કરોડોની જ્વેલરી પણ એક આકર્ષકનું કેન્દ્ર બની હતી. જે લોકો જોઈને આંખો પહોળી થઈ ગઈ હતી.

આલિયા ભટ્ટ ના બે પ્રકારના લુક લોકો સામે આવ્યા હતા. જેમાં પહેલા લુકમાં આલિયા વાઈન ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. જ્યારે બીજા આઉટ ફીટમાં હાથી જેવા રંગમાં આલિયા ભટ્ટ એક આકર્ષણનું કેન્દ્ર લોકો સમક્ષ બની હતી. આલિયા એ પહેરેલા નેકલેસ ની કિંમત એક બે કરોડ નહીં પરંતુ 20 કરોડ કરતાં પણ વધારે આંકવામાં આવી રહી છે. આ સાથે સાથે તેણે કરેલા મેકઅપ એ પણ તેની સુંદરતામાં વધારો કર્યો હતો. લોકોએ કોમેન્ટમાં સ્વર્ગની અપ્સરા અથવા રૂપ રૂપનો અંબાર પણ કહ્યો હતો.

આલિયા ભટ્ટે પહેરેલી જ્વેલરી ઇટાલિયન બ્રાન્ડ 2020 નો એક ભાગ છે. આલિયા ભટ્ટે પહેરેલા બીજા લુકમાં તે હાથીદાંત કલરની સાડીમાં ખુબ સુંદર લાગતી હતી. આ સાથે જ તેને પોતાનો લુક સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. જેમાં તેને જણાવ્યું હતું કે આ સાડી 3,500 કલાકથી પણ વધારે કાળજીથી બનાવવામાં આવી છે. રેશમના થ્રેડથી ડિઝાઇન પણ બનાવવામાં આવી છે.

આ સાથે જ ગોલ્ડ સિલ્વર સાડીમાં દ્રશ્યો પણ બનાવવામાં આવ્યા હતા. આલિયા ભટ્ટમાં અનેક મહિમાનો તથા સેલિબ્રિટી સાથે ફોટોશૂટ કરાવ્યું હતું જે તેણે સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કર્યું હતું. જેમાં ચાહકોની ખૂબ જ મોટી સંખ્યામાં લાયક તથા કોમેન્ટ જોવા મળી હતી. હાલમાં તો આલિયા ભટ્ટનો આ લુક સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં અનેક લોકો પોતાના અલગ અલગ મંતવ્ય દર્શાવી રહ્યા છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *