અંબાણી પરિવારના પ્રી-વેડિંગ ફંક્શન માં આવેલા સીતારાઓ સિદ્ધાર્થ મલ્હોત્રા, રણવીર કપૂર, આલિયા ભટ્ટના લુક જોઈ તમે પણ દંગ રહી જશો – જુઓ તસવીર

અંબાણી પરિવારના પ્રી વેડિંગ ફંક્શનની રાત્રે તમામ સેલિબ્રિટીઓ પોતાના લુકથી એક અલગ રોનક જમાવી હતી. આ પ્રિ વેડિંગ ફંકશનમાં તમામ સિતારાઓ ઝગમગી ઊઠ્યા હતા જોકે સમગ્ર જામનગરને પણ લાઈટ અને ફૂલોથી ડેકોરેશન કરી એક અલગ જ રોનક જમાવી દીધી છે. જેને સમગ્ર જામનગરમાં એક તહેવાર હોય તેવું લાગી રહ્યું છે ત્યારે પ્રિ વેડિંગ ફંક્શન ની રાત્રે તમામ સિતારાઓએ પહેરેલા લુક સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા હતા જેમાં તેમના ચાહકોએ ખૂબ જ લાઈક અને કોમેન્ટ કરી હતી. સૌપ્રથમ કિયા અડવાણી સિદ્ધાર્થ મલ્હોત્રા અને રણબીર કપૂર એકબીજા સાથે હગ કરી મળે છે ત્યારે કિયારા અડવાણી વાઈટ કુર્તી વિથ ચોલીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

તેમની સાથે સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા લાલ કુર્તા અને રણબીર કપૂર બ્લેક કુર્તામાં જોવા મળ્યા હતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને રણબીર કપૂર એક અભિનેતા હોવા ની સાથે સાથે બંને સારા મિત્રો પણ છે. આ સાથે ખલનાયક તરીકે જાણીતા થયેલા અનિલ કપૂર પણ બ્રાઉન શર્ટમાં આ પ્રીવેડિંગ ફંક્શન માં જોવા મળ્યા હતા. અનિલ કપૂર અને મનીષ મલ્હોત્રા ની તસ્વીરો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી અક્ષય કુમાર પણ અનંત અંબાણીને હગ કરી મળ્યા હતા તથા તેમની સાથે વાતચીત કરી હતી તેમનો બ્લેક ટીશર્ટનો લુક તેમના ચાહકોને ખૂબ જ પસંદ આવ્યો હતો.

ફિલ્મોના પ્રોડ્યુસર એ પણ અનોખો લુક પહેરી કાર્યક્રમમાં રોનક જમાવી દીધી હતી રિતેશ જીનીલા દેશમુખ રંગબેરંગી ટીશર્ટમાં જોવા મળ્યા હતા. આ સાથે જ એક જ ટીશર્ટમાં જોવા મળેલા માર્ક ઝુકરબર્ગ પણ રંગબેરંગી ટીશર્ટમાં જોવા મળ્યા હતા આપણે સૌ લોકો જાણીએ જ છીએ કે માર્ક ઝુકરબર્ગ રોજિંદા જીવનમાં એક સરખા જ ટીશર્ટમાં જોવા મળે છે પરંતુ અંબાણી પરિવારના પ્રી વેડિંગમાં તેઓ પણ રંગબેરંગી ટીશર્ટમાં પોતાની વાઈફ સાથે જોવા મળ્યા હતા આલિયા ભટ્ટ પોતાની દીકરીને પણ સાથે લઈ આપણી વેડિંગ ફંકશનમાં હાજર રહી હતી.

તેમની દીકરી પણ ખૂબ જ સુંદર લાગી રહી હતી તેમની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ છે ત્યારબાદ દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ ગૌતમ અદાણી પણ બ્લેક કલરની કોટી અને વાઈટ શર્ટમાં આ પ્રી-વેડિંગ ફંક્શનની રાત્રીએ જોવા મળ્યા હતા. તેમની સાથે વરુણ ધવન રેડ કુર્તામાં તથા વાઈટ શર્ટમાં આ પ્રી-વેડિંગ ફંક્શનની રાત્રીએ જોવા મળ્યા હતા તેમની સાથે વરુણ ધવન રેડ કુર્તામાં તથા અર્જુન કપૂર પણ બ્લેક કુર્તામાં જોવા મળ્યા હતા.

સમગ્ર અંબાણી પરિવાર એ પણ કુર્તા અને કોટીમાં આકર્ષક લાગી રહ્યા હતા બોલીવુડ અને હોલીવુડ સિતારાઓ સાથે સાથે ક્રિકેટના સિતારાઓ એ પણ આ પ્રકારની શોભા પોતાના લોક દ્વારા વધારી હતી એમ એસ ધોની પણ બ્લેક કલરના કુર્તામાં તથા વેસ્ટ ઇન્ડીઝ ટીમ ઓલ રાઉન્ડર ડીજે બ્રાવો પીળા કુર્તામાં જોવા મળ્યા હતા તેમને પણ અમાણી પરિવારના પ્રી વેડિંગ ફંક્શનની પીળા કુર્તામાં જોવા મળ્યા હતા તેમને પણ અંબાણી પરિવારના પ્રી વેડિંગ ફંક્શનની રાત્રી દાંડીયારાસ રમી પ્રસંગ ને વધુ ઉત્સાહમય બનાવ્યો હતો. હાલમાં તો અંબાણી પરિવારના ફંકશન ની સાથે સાથે સીતારાઓના લુક પણ એક ચર્ચાનો વિષય બન્યો છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *