| |

ભારતીય ઓલ રાઉન્ડર કુણાલ પંડ્યાનો આવો કાતિલ અંદાજમાં લુક તમે આજ સુધી નહીં જોયો હોય, બ્લેક ટીશર્ટ અને ગોગલ્સ પહેરી લાગી રહ્યો હતો સુપર સ્ટાર

Ipl 2024 માં દરેક ટીમ પોતાની છેલ્લી મેચ રમી રહી છે. આ માહોલ વચ્ચે કેકેઆર અને રાજસ્થાનની ટીમ કોલિફાઇડ થઈ ચૂકી છે. જ્યારે બાકી ની બે હજુ સુધી નક્કી થઈ નથી. 14 મે ના રોજ લખનવ અને દિલ્હીની ની મેચમાં દિલ્હીની ટીમ 19 રનથી જીતી લખનવની ટીમને હરાવવામાં સફળ રહી હતી પરંતુ બંને ટીમ સારું પર્ફોમન્સ કર્યું હોવા છતાં પણ આગળ જઈ શકે તેમ નથી.

આ માહોલ વચ્ચે લખનઉ ટીમના ઓલ રાઉન્ડર કુણાલ પંડ્યા નો નવો કાતિલ અંદાજમાં લુક સામે આવ્યો હતો. આ લુક જોતા ની સાથે ચાહકો દીવાના થઈ ગયા હતા. કુણાલ પંડ્યા એ ગોગલ્સ પહેરી વાળની અલગ સ્ટાઈલ કરાવી દરેક લોકોને જોવા પર મજબૂર કરી દીધા હતા. ક્રિકેટની દુનિયામાં હાર્દિક પંડ્યા અને કુણાલ પંડ્યા બંને ભાઈઓ પંડ્યા બ્રધર્સ તરીકે ઓળખાય છે.

આ બંને ભાઈઓ ના લુક સોશિયલ મીડિયામાં અવારનવાર વાયરલ થતા હોય છે. કુણાલ પંડ્યાએ ફુલ બ્લેક ટીશર્ટ એન્ડ પેન્ટ પહેરી લોકોને આ લુક બતાવ્યો હતો. સોશિયલ મીડિયામાં દરેક લોકોને આ લોક ખૂબ જ પસંદ આવ્યો હતો. લોકોએ કોમેન્ટ દ્વારા કુણાલ પંડ્યાના મન ભરીને વખાણ કર્યા હતા સાથે સાથે લખનઉ સુપર જાયન્ટ્સ આવતા વર્ષે ખૂબ સારું રમે તેવી શુભેચ્છાઓ અને શુભકામના પાઠવી હતી. સાથે સાથે ઘણા લોકોએ આવનારા t20 વર્લ્ડ કપ માટે પણ શુભેચ્છાઓ દર્શાવી હતી.

કૃણાલ પંડ્યા અને હાર્દિક પંડયા ની જોડી ક્રિકેટ ઇન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવી રહી છે બંને લોકોનો થોડા સમય પહેલા વીડિયો વાયરલ થયો હતો જેમાં બંને ભાઈઓ એકબીજાને કેટલો પ્રેમ કરે છે તે સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે. Ipl માં થયેલી મુંબઈ અને લખનવની મેચમાં બંને ભાઈઓએ એક સાથે ફોટોશૂટ કરાવી સેલ્ફી લીધી હતી. સાથે સાથે અનેક આનંદની લાગણી એકબીજા સાથે વ્યક્ત કરી હતી. આ બંને ભાઈઓ પહેલા મુંબઈ ની ટીમ તરફથી રમતા હતા પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી બંને ભાઈઓ એકબીજાની વિરુદ્ધ રમી રહ્યા છે પરંતુ એકબીજા વિરુદ્ધ રમતા હોવા છતાં પણ આ બંનેની જોડી લોકોને ખૂબ જ પસંદ આવે છે હાલમાં તો કુણાલ પંડ્યા ના લુક લોકોની વચ્ચે ચર્ચા નો વિષય બન્યો હતો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *