સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહેતી ઉર્ફી જાવેદ ના માથાના બધા વાળ અચાનક ગાયબ થતાં લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની કારણ જાણી તમે પણ વિશ્વાસ નહીં કરી શકો
સોશિયલ મીડિયામાં હંમેશા લોકોની વચ્ચે ચર્ચામાં રહેતી ઊર્ફી જાવેદ ના અનેક સમાચાર લોકોની વચ્ચે ધૂમ મચાવતા હોય છે. ઉર્ફી હંમેશા પોતાના અવનવા લૂકને લઇ લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે. ઉર્ફિ ઘણીવાર ઈલેક્ટ્રીક વસ્તુ માંથી તો ઘણીવાર ખાણીપીણીની વસ્તુ માંથી પોતાનો આઉટ ફીટ તૈયાર કરતી હોય છે આ જ કારણે તે ઘણીવાર ટ્રો લ પણ થતી જોવા મળે છે.
આ લુક જોઈને લોકોના મગજ બંધ થઈ જતા હોય છે. આ બાદ ઉર્ફીનો લોકો સમક્ષ એક નવો લુક જ સામે આવ્યો છે. ઊર્ફિ એ આ લુક પોતાના સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા લોકો સમક્ષ મૂક્યો હતો. વાયરલ તસવીરોમાં જોઈ શકો છો કે પોતાના લુક ને લઈ હંમેશા ચર્ચામાં રહેતી ઉરફી જાવેદ ના માથામાં એક પણ વાળ રહ્યો નથી.આ લુક જોય તમામ લોકો ના હોશ ઉડી ગયા હતા.

આ તસવીર જોઈ લોકો પોતાના કોમેન્ટ દ્વારા અલગ અલગ મંતવ્ય દર્શાવી રહ્યા હતા જોકે આ અભિનેત્રીએ અનેકવાર આવા લુક લોકો સમક્ષ લાવી તમામ યુઝર્સને ચોંકાવી દીધા છે પરંતુ આ વખતે માથામાં એક પણ વાળ ન હોવાની તસ્વીર અભિનેત્રીએ લોકો સમક્ષ પોસ્ટ કરી હતી જેમાં લોકો અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે. ઘણા લોકોએ કહ્યું હતું કે આ માત્ર એડીટીંગ છે આ સાચું નથી તો ઘણા લોકો આ વાતને સાચી માનતા હતા. આવી રીતે આ પોસ્ટે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી છે.
ઊરફી ની આ પોસ્ટમાં અત્યાર સુધી લાખોની સંખ્યામાં લાઈક મળી ચૂકી છે.જો કે અભિનેત્રીના ખૂબ મોટી સંખ્યામાં ચાહકો પણ રહેલા છે જે તેમને દરેક લુકમાં ખૂબ જ પસંદ કરે છે પરંતુ હાલમાં તો અભિનેત્રી આવો લુક જોઈ ચાહકો પણ ચિંતામાં મુકાયા હતા. પરંતુ હજુ સુધી આ વાત પર અભિનેત્રીએ કોઈ સ્પષ્ટતા કરી નથી હાલમાં તો આ તસ્વીર ચારેકોર ચર્ચાનો વિષય બની છે.