|

અંબાલાલ પટેલની ગુજરાતમાં પુર વિષે મોટી આગાહી – એક બે નહીં પરંતુ આટલી નદીઓ થશે જળબંબાકાર

હાલ સમગ્ર ગુજરાત રાજ્યમાં મિશ્ર ઋતુ ચાલી રહી છે તેવામાં હવામાન વિભાગની આગાહી કરનાર અંબાલાલ પટેલે કમોસમી વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી છે. આગામી સમયમાં વરસાદના દર્શન થઈ શકે છે. આવનારા સમયમાં વરસાદ પડવાની સંભાવના ને કારણે ગુજરાતના ખેડૂતોને પણ ચિંતા ઊભી થઈ છે

અચાનક વરસાદ આવવાની કારણે ખેડૂતનો પાક બગડી જવાની સંભાવના છે જેને કારણે ગુજરાતના અનેક શહેરોમાં વરસાદની ખરાબ અસર થઈ શકે છે જોકે હાલ તો ઠંડી પૂર્ણ થઈ ઉનાળાની ગરમી શરૂ થઈ ચૂકી છે પરંતુ આ ઉનાળાની સિઝનમાં પણ વરસાદ પડવા ની સંભાવના વધારે દર્શાવવામાં આવી રહી છે.

ફેબ્રુઆરીના અંત અને માર્ચની શરૂઆતમાં ખૂબ જ વધારે પ્રમાણમાં વરસાદ પડી શકે છે. તેની સાથે સાથે અનેક જગ્યાએ પૂરની સંભાવના પણ દર્શાવવામાં આવી રહી છે આવનારા દિવસોમાં આ વરસાદના કારણે અનેક શહેરોમાં વરસાદ પ્રભાવ પાડી શકે છે. આગામી બે દિવસ સખત ગરમી પડી શકે છે ત્યારબાદ બાકીના દિવસોમાં વરસાદની સંભાવના દર્શાવવામાં આવી રહી છે.

આગળના સમયમાં એક ગંભીર વાવાઝોડું પણ વરસાદને કારણે થઈ શકે છે જેને કારણે અત્યારથી જ ગુજરાત સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેથી કરીને આગળના સમયમાં કોઈ પણ જાતના નુકસાન થી લોકોને બચાવી શકાય. હાલ સમગ્ર રાજ્યમાં ઠંડી અને ગરમી બંને મિશ્ર ઋતુ ચાલી રહી છે. આ મિશ્ર ઋતુને કારણે આગળના સમયમાં અનેક સમસ્યાઓ સર્જાઈ શકે છે પરંતુ સૌથી વધુ મુશ્કેલી ખેડૂત વર્ગને થઈ શકે છે કારણ કે ઉનાળા અને ચોમાસામાં ઉગતા પાકને આ મિશ્ર ઋતુ બગાડી શકે છે.

જેને કારણે અત્યારથી જ તમામ ખેડૂત મિત્રોને સૂચના આપી દેવામાં આવી છે જેથી કરીને ખેડૂત વર્ગ પણ આ તમામ મુશ્કેલી તથા વાવાઝોડા થી બચી શકે હવે જોવાનું એ રહ્યું કે આગળના સમયમાં અંબાલાલ પટેલ કેવા પ્રકારની આગાહી વ્યક્ત કરી શકે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *