અંબાણી પરિવારના લગ્નમાં બોલીવુડ સેલિબ્રિટીનો મેળો જામ્યો ક્રિતી સેનન,માધુરી દીક્ષિત, દીપિકા પાદુકોણ રામચરણ અજય દેવગન અને…જાણો અન્ય કોણ સેલિબ્રિટી રહ્યા હાજર
12 જુલાઈ 2024 ના દિવસે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના લગ્ન માટે બોલીવુડ સેલિબ્રિટીનો મેળવડો જામ્યો હતો. આપણે સૌ લોકો જાણીએ છીએ કે અંબાણી પરિવારના કોઈ પણ ફંકશનમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા તમામ અભિનેતા અને અભિનેત્રીઓ ઉપસ્થિત રહેતા હોય છે આ લગ્નના શુભ પ્રસંગમાં માહોલ વચ્ચે અનેક બોલીવુડ સેલિબ્રિટીઓ એ ધમાકેદાર એન્ટ્રી કરી હતી.

આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે અને ચાહકો તરફથી અલગ અલગ મંતવ્ય અને પ્રતિસાદ દ્વારા લાયક અને કોમેન્ટ જોવા મળી હતી. આ તસવીરોમાં પ્રથમ પ્રિયંકા ચોપરા તેમના પતિ નીક જોન સાથે જોવા મળી રહી છે બંને લોકો એકબીજાને હાથ પકડી શાનદાર લગ્ન પ્રસંગ સ્થળ એન્ટ્રી કરી હતી આ પહેલા પણ એક સાથે બંને લોકો એરપોર્ટ પર જોવા મળ્યા હતા જ્યાં તેમની ઝલક માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

આ બાદ બોલીવુડ ની ખૂબસૂરત અભિનેત્રી માધુરી દીક્ષિત પણ લગ્ન સ્થળે જોવા મળી હતી કેમેરામેન સામે આકર્ષક અંદાજમાં પોઝ આપી ફોટોગ્રાફી કરાવી હતી. વરૂણ ધવન પણ આ લગ્નમાં જોવા મળ્યું હતું ત્યારબાદ ક્રિતી સેનન એ પોતાના અંદાજથી લોકોનું દીવાના બનાવ્યા હતા.

લગ્નમાં માત્ર બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી નહીં પરંતુ સાઉથ સુપરસ્ટાર તેમના પરિવાર અને પત્ની સાથે જોવા મળ્યા હતા જેમાં રામચરણ અને તેમની પત્ની તથા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ડાયરેક્ટર તેમની ખૂબસૂરત પત્ની સાથે જોવા મળ્યા હતા જાણે સમગ્ર ફિલ્મ જગત એક સાથે ઉમટી પડ્યું હોય તેવું દ્રશ્ય અંબાણી પરિવારના લગ્ન સ્થળ એ ઉભું થયું હતું.
નયનતારા અને તેમની પત્ની,રિતેશ અને જેનીલા પણ માં જોવા મળ્યા હતા જાનવી કપૂર પૂજા હિંગડે,અખીલેશ યાદવ, સબાના,સોની બાંદ્રા,અરબાઝ ખાન અને તેની પત્ની, દીપિકા પદુકોણ, લગ્નમાં અજય દેવગન તેમના પુત્ર સાથે જોવા મળ્યો હતો બાપ દીકરાની જોડી લોકોની વચ્ચે ખૂબ જ પસંદગી હતી. ઇરાખાન તેમના પતિ સાથે ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી ત્યારબાદ યુકેના પૂર્વ વડાપ્રધાન તેમના સમગ્ર પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા.

અંબાણી પરિવારનો ખાસ મિત્ર ઓરી પણ ફોટોગ્રાફીની દુનિયામાં મસ્કુલ જોવા મળ્યો હતો રાજકુમાર રાવ પણ આ લગ્નમાં જોવા મળ્યા હતા તેમની રિલીઝ થયેલી ફિલ્મ મિસ્ટર એન મિસિસ માહી એ ખૂબ ધૂમ મચાવી હતી. જુહી ચાવલા પણ પોતાના ખૂબસૂરત અંદાજમાં જોવા મળી હતી ત્યારબાદ શહીદ કપૂર પોતાની પત્ની સાથે જોરદાર લાગી રહ્યા હતા. પ્રિયંકા ચોપરા પણ આ વચ્ચે એન્ટ્રી કરતી જોવા મળે હતી.
સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બાદશાહ તરીકે જાણીતા મહેશ બાબુ પોતાના પરિવાર અને પત્ની સાથે ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ જોન અબ્રાહમ પોતાની પત્ની સાથે હાજર રહ્યા હતા તેમની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.

આ લગ્નમાં માત્ર બોલીવુડ નહી પરંતુ તેની સાથે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ હોલીવુડના સુપરસ્ટાર અભિનેતા અભિનેત્રીઓ ફિલ્મના ડાયરેક્ટર તથા જુની ફિલ્મોના અભિનેતાઓ પણ વિશિષ્ટ રીતે આ પ્રસંગમાં જોવા મળ્યા હતા અંબાણી પરિવાર માટે તમામ લોકોને ઉપસ્થિતિ ખૂબ જ ખાસ બની ગઈ હતી તથા તમામ લોકોને સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. હાલમાં તો તમામ બોલીવુડ ઇન્ડસ્ટ્રીના અભિનેતા અને અભિનેત્રીઓની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.