અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં ધોનીએ લોકો સાથે કરાવ્યું આવું ફોટોશૂટ કે બોલીવુડના સિતારાઓ પણ પગે પડી ગયા

અંબાણીના પ્રિવેડીગ ફંક્શનમાં દેશ-વિદેશથી અનેક સેલિબ્રિટીઓ એ હાજરી આપી હતી. આ પ્રિ વેડિંગ ફંક્શનનું આયોજન જામનગર ખાતે યોજવામાં આવ્યું હતું. જેમાં એક થી ત્રણ માર્ચ સુધી તમામ પ્રીવેડિંગ ફંક્શનના આયોજન કરવામાં આવ્યા હતા. આ આયોજન ફંક્શનમાં તમામ સેલિબ્રિટી એ ભાગ લીધો હતો તથા તેમની માટે અનેક પ્રકારની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી. આ પ્રિ વેડિંગ ફંક્શનમાં બોલીવુડ હોલીવુડની સાથે સાથે ક્રિકેટના સીતારાઓ પણ જોવા મળ્યા હતા કારણ કે અંબાણી પરિવાર iplમાં મુંબઈ ઇન્ડિયન ટીમના માલિક પણ રહેલા છે તેથી જ તેનો સંબંધ ક્રિકેટની દુનિયા સાથે રહેલો છે.

આજ કારણથી ક્રિકેટના અનેક સીતારાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ આમંત્રણ ને માન આપી ક્રિકેટના અનેક ચમકતા સીતારા આ ફંકશનમાં જોવા મળ્યા હતા. તેમાં ઇન્ડિયન ક્રિકેટ ટીમ ના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની વેસ્ટ ઈન્ડિઝ ઓલ રાઉન્ડર ડીજે બ્રાવો ઇન્ડિયન ના હાલ કેપ્ટન રોહિત શર્મા જહીર ખાન ટ્રેન બોલ્ડ જેવા અન્ય ક્રિકેટરો આ ફંકશનમાં હાજરી આપી ફંકશનની રોનક વધારી હતી. તમામ ક્રિકેટરો અંબાનીના પ્રી વેડિંગ ફંક્શન માં તેના લુક ને લઇ ચર્ચાનો વિષય બન્યા હતા. તેમાં સૌપ્રથમ રોહિત શર્મા બ્લેક શૂટ માં તથા તેમની પત્ની ગ્રીન કલરના ટોપમાં માં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

તેમનો આ લોકો મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો રોહિત શર્માના ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો પણ રહેલા છે. તેથી જ તેમના ચાહકોએ આ લુક જોતા ની સાથે જ લાઈક અને કોમેન્ટ નો વરસાદ વરસાવ્યો હતો. ત્યારબાદ ઇન્ડિયન પૂર્વ બોલર ઝહીર ખાન પણ આ ફંકશનમાં જોવા મળ્યા હતા તેઓએ પણ બ્લેક સૂટ પહેર્યો હતો અને ડીજે પાર્ટીનો પણ આનંદ માણ્યો હતો. તેમની સાથે તેમની પત્ની પણ વાઈટ લુક માં જોવા મળી હતી તથા તેમને પણ ઝહીર ખાન સાથે ફોટોશૂટ કરાવ્યું હતું. આબાદ સચિન પણ આ પ્રી-વેડિંગ સોમા હાજરી આપી હતી.

જોકે સચિન તેંડુલકર ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાય છે તેની સાથે સાથે અંબાણી પરિવાર સાથે ખૂબ જ જૂનો સંબંધ ધરાવે છે અંબાણી પરિવાર સચિન તેંડુલકરને પોતાના પરિવારનો એક અગત્યનો ભાગ માને છે અંબાણી પરિવારની ક્રિકેટ ટીમ iplમાં મુંબઈ ઈન્ડિયન ટીમના કેપ્ટન સચિન તેંડુલકર રહી ચૂકેલા છે સચિન તેંડુલકરની કેપ્ટન હેઠળ મુંબઈ ઇન્ડિયન એ ટ્રોફી પણ મેળવી છે. સચિન તેંડુલકર પણ પોતાના લોકો ને લઈ સોશિયલ મીડિયામાં એક ચર્ચાનો વિષય બન્યા હતા તેઓ પણ પોતાના પરિવાર તથા પત્ની સાથે ફોટોશૂટ કરાવતા જોવા મળ્યા હતા તથા તેમણે પોતાની પત્ની સાથે બ્લેક રંગમાં મેચિંગ કરાવ્યું હતું.

બંને લોકો બ્લેક કલરમાં ખૂબ જ સુંદર અને આગળ ચેક લાગી રહ્યા હતા સચિન તેંડુલકર પોતાના ક્રિકેટની સાથે સાથે લુકને લઇ પણ હંમેશા એક ચર્ચાનો વિષય રહે છે. સચિન તેંડુલકર ભલે આજે ક્રિકેટની દુનિયાથી ખૂબ જ દૂર છે પરંતુ તેમના ચાહકો ખૂબ જ તેમને પ્રેમ કરે છે ક્રિકેટના સીતારાઓ પ્રી વેડિંગ ફંક્શનમાં ઉપસ્થિત રહેવાના કારણે જાણે એવું લાગી રહ્યું હતું કે કોઈ ક્રિકેટ સ્ટેડિયમ હોય તેવો નજારો જામનગર ખાતે ઉભો થયો હતો આ તમામ ક્રિકેટ સિતારાઓને અંબાણી પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *