અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટએ પ્રી-વેડિંગ ફંક્શનમાં કરાવ્યું હોટ ફોટોશૂટ જોઈને તમારા તો હોશ ઉડી જશે

આજના સમયમાં અંબાણી પરિવારના પ્રી વેડિંગ ની ફંક્શન એક ચર્ચાનો વિષય બની ગયો છે અંબાણી પરિવાર એ જામનગર ખાતે ત્રણ દિવસનું ભવ્ય પ્રી-વેડિંગ ફંક્શન નું આયોજન રાખવામાં આવ્યું હતું તેમાં અનેક સેલિબ્રિટી હોય હાજરી આપી કાર્યક્રમની રોનક વધારી હતી. તમામ સેલિબ્રિટીઓના લૂક સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા હતા. જેમાં તેના ચાહકો દ્વારા લાઈક અને કોમેન્ટ મળી હતી. જેમાં તમામ અભિનેતા અભિનેત્રીઓ તથા ક્રિકેટરો એ ફોટો શૂટ કરાવ્યું હતું તેવામાં અનંત અંબાણીના કપલ ફોટોશૂટ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા હતા.

જેની તસવીરો પણ લોકોને ખૂબ જ પસંદ આવી હતી વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે અનંત અને રાધિકા કોઈ સેલિબ્રિટી થી ઓછા નથી લાગી રહ્યા. એક ચાહક કોમેન્ટમાં લખી રહ્યો છે અનંત અને રાધિકા સેલિબ્રિટી લાગી રહ્યા છે. આ પ્રિ વેડિંગ ફંક્શનમાં અનંત અને રાધિકાની ખૂબ જોરદાર એન્ટ્રી થઈ હતી. આ પ્રી વેડિંગ ફંક્શન માં રાધિકાએ પહેરેલો ડ્રેસ પણ એક ચર્ચાનો વિષય બન્યો હતો. જેની કિંમત લાખોમાં નહીં પરંતુ કરોડો આંકવામાં આવી રહી છે. રાધિકા તેના લુકમાં સ્વર્ગમાંથી ઉતરેલી અપ્સરા જેવી લાગી રહી હતી. જાણે સ્વર્ગ ધરતી પર ઉતરી આવ્યું હોય તેઓ અનુભવ થતો હતો.

તેના આ ડ્રેસમાં પિંક કલરના ગોલ્ડન મરૂન શેડ નું વર્ક છે જે ખૂબ જ જીનવટ ભર્યું કરવામાં આવ્યું છે વેસ્ટ પર ટસ્કેપિંગ કલરની ક્રિસ ક્રોસ પેટર્ન ની લાંબી ટ્રેન જોડવામાં આવી છે જે તેની સુંદરતામાં વધારો કરે છે. રાધિકાએ ડાયમંડ નેકલેસ અને લાઈટ ઈયરિંગ્સથી પોતાના લુક ની શોભા વધારી હતી. ત્યારબાદ અનંત અંબાણી પણ બ્લેક શૂટ તથા વ્હાઇટ શર્ટ માં જોવા મળ્યો હતો.

તેનો લુક પણ ફિલ્મના હીરા જેવો લાગી રહ્યો હતો આમંત્રિત મહિમાનો સાથે રાધિકા અને અનંત અંબાણીએ ફોટોશૂટ પણ કરાવ્યો હતો તથા તેમની સાથે લંચ ડિનર અને ડીજે નાઇટ પાર્ટીનો પણ આનંદ માણ્યો હતો. ત્યારબાદ મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ પોતાની સ્પીચ દ્વારા બંને લોકોને આશીર્વાદ આપ્યા હતા તથા અનેક અંબાણી અને રાધિકા મર્ચન્ટ વડીલોના પણ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. તથા અંબાણી પરિવાર એ આપણી વેડિંગ ફંક્શનની ખુશી વ્યક્ત કરી હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *