| |

અનંત અંબાણીના પ્રીવેડિંગ ફંક્શનમાં બોલીવુડ સીતારાના Look જોઈ તમે પણ વખાણ કરવા લાગશો – જુઓ તસવીર

આપણે સૌ લોકો જાણીએ છીએ કે અંબાણી પરિવારમાં આજે ચારેકોર ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહ્યા છે તેને કારણે અંબાણી પરિવારે ત્રણ દિવસના પ્રીવેડિંગ ફંક્શન નું આયોજન કર્યું છે. આ પ્રિ વેડિંગ ફંક્શન માં દેશ વિદેશ અનેક મહેમાનો પધારવાના છે જેને લઇને અંબાણી પરિવાર એ સ્વાગતની ખૂબ જ ભવ્ય રીતે તૈયારી કરવામાં આવી છે. તમામ મહેમાનો માટે ફુડ થી માંડી રૂમ સુધીની સુવિધા કરવામાં આવી છે. તેમાં પણ બોલીવુડ અને હોલીવુડ જગત સાથે સંકળાયેલા તમામ અભિનેતા અને અભિનેત્રીઓ અંબાણી પરિવારના આ લગ્નમાં જોવા મળ્યા હતા.

તેમાં અજય દેવગન શાહરુખ ખાન અક્ષય કુમાર રણવીર સિંહ દીપિકા પદુકોણ સેફલીખાન પોતાના સમગ્ર પરિવાર સાથે અંબાણી પરિવારના પ્રિયડિંગ ફંકશનમાં જોવા મળ્યા હતા. આ તમામ અભિનેતા અને અભિનેત્રીઓ હંમેશા પોતાના ચાહકો સાથે જોડાયેલા રહે છે તથા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક્ટિવ રહે છે તેથી તેને પોતાના લૂકની તસવીરો અને પ્રીવેડિંગ ફંક્શન સાથે આનંદની તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી હતી. જેમાં તેમના ચાહકો દ્વારા તેમને ખૂબ જ પ્રેમ મળ્યો હતો અને લોકોએ કોમેન્ટનો વરસાદ વરસાવી દીધો હતો. આ તમામ લોકોનો લુક જોઈ સૌ લોકો મોહિત થઈ ગયા હતા. તમામ બોલીવુડ અભિનેતા અને અભિનેત્રી પરિવાર સાથે મુલાકાત કરી હતી તથા તેમની સાથે વાતચીત કરી હતી.

આ તમામ બોલીવુડ અભિનેતા અને અભિનેત્રીઓ જામનગર તથા ગુજરાતવાસીઓનો પ્રેમ જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા હતા અને તેમના વખાણ પણ કર્યા હતા. અજય દેવગન અક્ષય કુમાર અને શાહરુખ ખાન આ ત્રણ અભિનેતા એકબીજા સાથે ફોટોશૂટ કરાવતા જોવા મળ્યા હતા તથા આ ત્રણેય અભિનેતાઓ બ્લેક શૂટમાં ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહ્યા હતા. તેમનો આ લોક તેમના ચાહકોને પણ ખૂબ જ પસંદ આવ્યું હતું. લોકો તેમને જોવા માટે દૂર દૂરથી આવી રહ્યા હતા એરપોર્ટ પર પણ તમામ અભિનેતાઓનું ખૂબ જ ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બોલીવુડની પ્રખ્યાત જોડી તરીકે જાણીતી થયેલી રણવીર સિંહ અને દીપિકા પદુકોણ આ પ્રી-વેડિંગ ફંકશનમાં જોવા મળ્યા હતા તેમને પણ ડીજે નાઇટ તથા ડીલર નો આનંદ માણીયો હતો.

તેમની સાથે સાથે સેફઅલી ખાન પોતાના માતા પિતા તથા પરિવાર સાથે જોવા મળ્યા હતા સેફ અલી ખાન અને તેમનો પુત્ર બ્લેક શૂટમાં ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો તથા તેની પત્ની વાઈટ કલરના ટોપમાં આકર્ષક લાગી રહી હતી. તેની પત્નીનો લોક સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. જેમાં લોકોએ અલગ અલગ કોમેન્ટ કરી હતી. એક વ્યક્તિ લખી રહ્યો છે કે જાણે સમગ્ર બોલીવુડ ઇન્ડસ્ટ્રી એક જગ્યાએ ભેગું થયું હોય તેવું અંબાણી પરિવાર એ વાતાવરણ ઊભું કર્યું છે ખરેખર આ એક શાહી અને રજવાડી લગ્ન જ છે.

પ્રી વેડિંગ ફંક્શન પૂર્ણ થયા બાદ તમામ અભિનેતા અને અભિનેત્રીઓએ ડીજે પાર્ટીનો આનંદ પણ માન્યો હતો જેમાં તમામ લોકો ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ સાથે જ બોલીવુડના અભિનેતા અને અભિનેત્રીઓએ ક્રિકેટરો સાથે પણ ફોટોશૂટ કરાવ્યું હતું. જેની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી વાયરલ થતાની સાથે જ લોકોએ કોમેન્ટનો વરસાદ વરસાવી દીધો હતો એક વ્યક્તિ કહી રહ્યા છે કે ક્રિકેટ જગત અને બોલીવુડ જગત એક સાથે જ આજે એક જગ્યા પર દેખાઈ રહ્યું છે આવું થવું અશક્ય છે પરંતુ અંબાણી પરિવાર એ પણ તેને શક્ય બનાવી દીધું છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *