અનંત રાધિકાની રિસેપ્શન પાર્ટીમાં પંજાબી સિંગર એ જમાવી ગુજરાતી રાસ ગરબા ની મોજ બોલીવુડ સાથે સાઉથ સુપર સ્ટાર પણ જુમી ઉઠ્યા જુઓ વાયરલ ખાસ તસવીરો

મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીએ રાધિકા મર્ચન્ટ સાથે 12 જુલાઈ 2024 ના રોજ લગ્ન કર્યા હતા આ લગ્નમાં અંબાણી પરિવારના સગા સંબંધી સહિત તમામ સુપરસ્ટાર બિઝનેસમેન અને સાધુ સંતોએ હાજરી આપી હતી અને આ કાર્યક્રમને ખાસ બનાવ્યો હતો. આપને જણાવી દઈએ કે અનંત અંબાણીના લગ્ન માત્ર ભારત દેશને પરંતુ સમગ્ર વિશ્વમાં લોકો ક્યારેય ભૂલી શકશે નહીં કારણકે અંબાણી પરિવાર એ પોતાના દીકરાના લગ્નમાં ધરતી પરનું નાનકડું સ્વર્ગ ઊભું કર્યું હતું.

જેની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે આ સાથે ૧૨ જુલાઈ 2024 લગ્ન કર્યા બાદ અંબાણી પરિવાર તરફથી આશીર્વાદ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ વડીલો, પરિવારજનો મિત્રો તથા સાધુ સંતોએ હાજરી આપી અનંત અને રાધિકાને લગ્ન જીવન માટે આશીર્વાદ શુભકામના અને શુભેચ્છા પાઠવી હતી. આબાદ 13 જુલાઈ ના રોજ તમામ મહેમાન અને સુપરસ્ટાર માટે રિસેપ્શન પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું હતું.

ત્રણ જુલાઈ ના રોજ અનંત અંબાણીના તમામ અલગ અલગ ફંક્શનની શરૂઆત થઈ હતી જેમાં બોલીવુડના સિંગર અને સુપર સ્ટાર એ હાજરી આપી તમામ દિવસોને ખૂબ જ ખાસ અને યાદગાર બનાવ્યા હતા. આબાદ રિસેપ્શન પાર્ટીમાં કૅલ ડાઉન’ સિંગર રેમા, એપી ધિલ્લોન, મીકા સિંહ, દલેર મહેંદી, શ્રેયા ઘોષાલ, શંકર મહાદેવન અને હરિહરન હતા. ગાયક સુખબીર હાજર રહ્યા હતા.

આ તમામ પંજાબી સિંગર ના તાલે બોલિવૂડ હોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ માંડી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સુપર સ્ટાર પણ મન મૂકીને જૂમી ઊઠ્યા હતા. પંજાબી સિંગર સુખબીરે રીસેપ્શન પાર્ટી બાદ તેના સોશિયલ મીડિયા પર લગ્નની કેટલીક અદભુત તસવીરો શેર કરી છે.આ તસવીરો માં રામ ચરણ અને ઉપાસના કામીનેનીથી શરૂ કરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તમામ સુપર સ્ટાર જોવા મળી રહ્યા છે.

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ, જેને ઘણીવાર ભારતની ‘દેશી ગર્લ’ અને ‘નેશનલ જીજુ’ તરીકે ઓળખવામાં આવે છે, તેઓ સુખબીર સાથે પોઝ આપતાં બધા હસતાં હતાં. આ તસવીરોમાં તમામ લોકો ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે.કેટરિના કૈફ અને વિકી કૌશલે પણ ગાયક સાથે પોઝ આપ્યા હતા.આ તસવીરો માં બંને લોકો ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. માત્ર એટલું જ નહીં પરંતુ આ તસવીરોમાં યુનાઇટેડ કિંગડમના ભૂતપૂર્વ વડા પ્રધાન બોરિસ જ્હોન્સન,વખાણાયેલા સંગીતકાર ટેશર અને પ્રેરક વક્તા ગૌર ગોપાલ દાસ સાથેની સેલ્ફી અને ફોટોશૂટનો પણ સમાવેશ થાય છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *