અનિલ કપૂર અને સુનીતા કપૂરની જોડીએ તસવીરો શેર કરી જૂની યાદોને ફરીથી તાજા કરી,આવી તસ્વીરો તમે આજ સુધી નહિ જોઈ હોય
બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાં અનિલ કપૂર અને સુનિતા કપૂરની જોડી લોકપ્રિય બની ચૂકી છે આ જોડીને ચાહનારા ખૂબ મોટી સંખ્યામાં જોવા મળે છે. બંને લોકો એકબીજાને આટલા વર્ષો થયા બાદ પણ ખૂબ જ પ્રેમ કરે છે તેથી જ આ જોડી હજુ સુધી બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવી રહી છે બંને લોકોએ એક સાથે અનેક ફિલ્મોમાં કામ કરી સુપરહિટ ફિલ્મ ચાહકોને આપ્યા છે દરેક ફિલ્મમાં પોતાનો અભિનય કરી આ જોડી દરેક લોકોના દિલ જીતી લે છે.
અનિલ કપૂર અને સુનિતા કપૂર એ થોડા દિવસ પહેલા પોતાના 40 માં લગ્ન વર્ષગાંઠની ઉજવણી કરી હતી આ પ્રસંગે તેમને અનેક તસવીરો શેર કરી હતી જેમાં ચાહકો દ્વારા ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળી હતી બંને લોકોએ જીવનની કોઈપણ પરિસ્થિતિમાં એકબીજાને ખૂબ સાથ સહકાર આપ્યો છે.આ કારણ થી જ આજે આ પ્રેમ મજબુત છે.
અનિલ કપૂર એ આ તસવીર શેર કરતાં લખ્યું હતું કે માય લાઈફ માય બેસ્ટ ફ્રેન્ડ માય રોક આ તસવીર પરથી અનિલ કપૂર પોતાની પત્નીને કહી રહ્યા છે કે મારી પત્ની મારુ સર્વસ્વ છે આજે તેમના કારણે જ મારા જીવનમાં અનેક સફળતા મળી છે.હું તેમનો આભાર વ્યક્ત કરું છું.
આ તસવીરો શેર કરતા ની સાથે તેમના ચાહકોએ વર્ષગાંઠ નિમિત્તે અભિનંદન પાઠવી બંને લોકોને પ્રેમ આપ્યો હતો. લોકોએ કહ્યું હતું કે લગ્ન વર્ષની ખુબ ખુબ શુભેચ્છા તો અન્ય વ્યક્તિએ કહ્યું હતું કે તમે બંને ફરીવાર સાથે ફિલ્મ બનાવો એવી અમારી આશા છે. એક વ્યક્તિ લખ્યું હતું કે તમને કોઈની નજર ના લાગે હંમેશા ખુશ રહો અનેક શુભેચ્છા પાઠવી અનિલ કપૂર અને સુનીતા કપૂરના ખાસ દિવસને યાદગાર બનાવ્યો હતો.