એનિમલ 2 ની અભિનેત્રી ભાભી ૨ તૃપ્તિ ડીમરીએ ફિલ્મના સેટ પરથી રાજકુમાર સાથે અનોખા અંદાજમાં કર્યો ડાન્સ,ઠુમકા એવા લગાવ્યા કે જુઓ વાયરલ વિડિયો
આપ સૌ લોકોએ બોલિવૂડમાં સુપરહિટ થયેલી ફિલ્મ એનિમલ તો જોય જ હશે. આ ફિલ્મમાં રણવીર કપૂર સાથે સાથે ભાભી ટુ થી ફેમસ થયેલી તૃપ્તિ ડીમરી એ દરેક લોકોને પોતાની ખુબસુરતી થી દીવાના બનાવી દીધા હતા ત્યારથી જ તે એક લોકોની વચ્ચે સફળ અભિનેત્રી બની ચૂકી હતી. હાલમાં તે વિકી વિધા કા વો વાલા નામની ફિલ્મનું શૂટિંગ કરવામાં વ્યસ્ત છે.

પરંતુ તેને થોડા સમય પહેલા આ ફિલ્મના અભિનેતા અનુજ રાવ સાથે શૂટિંગના સેટ પરથી ડાન્સ નો વિડીયો શેર કર્યો હતો જેમાં ચાહકો દ્વારા ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળી હતી. આગળના સમયમાં લોકો આ ફિલ્મ ઉત્સુક છે. રાજકુમારે આ વિડીયો શેર કરતા લખ્યું હતું કે ખૂબસૂરત યાદો સાથે આ ફિલ્મના શૂટિંગ ને અલવિદા કહ્યું તમામ લોકોને આ વિડીયો દ્વારા માહિતી આપી હતી કે હાલમાં આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે હવે ટૂંક સમયમાં રિલીઝ થશે.

આ ફિલ્મમાં આવનારી 11 ઓક્ટોબરના રોજ રિલીઝ થવા જઈ રહી છે જેને લઈને તમામ ચાહકોમાં એક અલગ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ચાહકોને આશા છે કે તૃપ્તિ ડીમરી અને રાજકુમાર સાથેની આ ફિલ્મ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં સુપરહિટ બનશે. રાજકુમાર પોતાની છેલ્લી ફિલ્મ ભીડમાં જોવા મળ્યો હતો જે પણ લોકોને ખૂબ જ પસંદ આવી હતી. આ સાથે વેબ સિરીઝની દુનિયામાં રાજકુમાર ગન્સ એન્ડ ગુલાબમાં જોવા મળ્યો હતો જેમાં તેને પોતાના અભિનયથી દરેક લોકોને ખુશ કર્યા હતા.

આ સાથે સાથે તૃપ્તિ ડીમરિ એ એનીમલ ફિલ્મમાં પોતાના અભિનયથી ચારેકોર ધૂમ મચાવી દીધી હતી. લોકોને આ ફિલ્મમાં તેમનો અભિનય ખૂબ જ પસંદ આવ્યું હતું. આજ કારણથી હવે આગળના સમયમાં તૃપ્તિ ડીમરી અભિનેત્રી અનેક ફિલ્મોમાં જોવા મળી શકે છે. આ ફિલ્મ બાદ તૃપ્તિ ભૂલભૂલૈયા 3 માં જોવા મળશે જે દિવાળીના આસપાસના દિવસોમાં રિલીઝ થવાની શક્યતા છે.

હાલમાં તો ફિલ્મના સેટ પરથી તૃપ્તિ અને રાજકુમાર નો આ અનોખો ડાન્સ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો જેમાં દરેક લોકોએ ખૂબ લાયક અને કોમેન્ટ કરી ફિલ્મની સફળતા માટે શુભકામનાઓ પાડવી હતી તથા બંને લોકોના ડાન્સના ખૂબ વખાણ કર્યા હતા. આ ડાન્સમાં રાજકુમાર અને તૃપ્તિ ખૂબ જ હોટ અને અનોખા અંદાજમાં જોવા મળ્યા હતા. હાલમાં તો આ વિડીયો સોશિયલ મીડિયામાં ચારેકોર ધૂમ મચાવી રહ્યો છે.