હાય..આય અંજલી ભાભી બ્લુ ડ્રેસમાં લાગે છે એકદમ જોરદાર જુઓ વાયરલ તસવીરો
આપ સૌ લોકોએ તારક મહેતાના શોમાં નવા અંજલી ભાભી ને જોયા જ હશે. તેમનું રીયલ નામ સુનયના છે.જો કે જુના અંજલી ભાભી એ સીરીયલ છોડ્યા બાદ ઘણા ચાહકો ખૂબ નારાજ જોવા મળ્યા હતા. પરંતુ નવા અંજલી ભાભી ની એન્ટ્રી સાથે જ તમામ લોકો ખૂબ ખુશ થઈ ગયા હતા અને ફરીવાર સીરીયલ ની રોનક વધી ગઈ હતી અંજલી ભાભી એટલે કે સુનયના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં હંમેશા એક્ટિવ રહે છે તે અવારનવાર અનેક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતા હોય છે.
હાલમાં જ તેણે સોશિયલ મીડિયા એકાઉન્ટમાં તસવીરો શેર કરી હતી. તસવીરમાં જોઈ શકો છો કે અંજલી ભાભી બ્લુ કલરના પ્રોફેશનલ ડ્રેસમાં જોવા મળી રહ્યા છે. આ સાથે તેઓ પોતાના અભિનયથી દરેક લોકોના દિલ જીતી રહ્યા છે. અંજલી ભાભીના આકર્ષક પોઝથી દરેક લોકો દિવાના બની ગયા હતા.
અંજલી ભાભી આજે સુંદરતા ની વાત માં બબીતાજીને પણ ટક્કર આપી રહ્યા છે. તસવીરોને 36000 કરતાં પણ વધારે લાયક મળી ચૂકી છે સાથે સાથે 500 કરતાં વધારે લોકોએ કોમેન્ટ કરી હતી કોમેન્ટમાં અંજલી ભાભીના લુક ના વખાણ કર્યા હતા. અંજલી ભાભી એ ખુરશી પર બેસી આકર્ષક અંદાજમાં પોઝ આપ્યા હતા. લોકોને આ પોઝ અને તેમની સ્માઈલ ખૂબ પસંદ આવી હતી.
અભિનેત્રી ટીવી સિરિયલમાં ડ્રેસમાં જોવા મળે છે પરંતુ અસલ જિંદગીમાં તમામ આઉટ ફીટ સાથે ફોટોશૂટ કરાવતી હોય છે અંજલી ભાભી ને એક મોડેલ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તે મોડલની જેમ જ અનેકવાર તસવીરો પોતાના કેમેરામાં કેદ કરતી હોય છે હાલની તસવીરના કેપ્શન માં તેણે લખ્યું હતું કે ડ્રેસિંગ માય સેલ્ફ ઇન કોન્ફિડન્સ લોકોને આ કેપ્શન પણ ખૂબ પસંદ આવ્યો હતો.