Anushka Sen seen with cute cute doggy
| |

ક્યુટ ક્યુટ ડોગી સાથે જોવા મળી અભિનેત્રી અનુષ્કા સેન, જુઓ વાયરલ તસવીરો

બાલવીર સીરીયલ માં લોકપ્રિય બનેલી મહેર એટલે કે અનુષ્કા સેન આજે ચારેકોર ધૂમ મચાવી રહી છે.તેને આજે અભિનય ની દુનિયામાં ખૂબ જ સફળતા મળી છે.આ કારણ થી જ તે અનેક સિરિયલો માં છવાયેલી જોવા મળે છે.માત્ર એટલું જ નહી પરંતુ તેના ખૂબ મોટી સંખ્યામાં ચાહકો પણ રહેલા છે.જે તેમને ખૂબ જ પ્રેમ કરે છે.તે તેની ફેશન સ્ટાઈલ ને કારણે પણ હંમેશા લોકોની વચ્ચે ચર્ચા નો વિષય બને છે.અને અવારનવાર અનેક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતી હોય છે.

Anushka Sen seen with cute cute doggy
Anushka Sen seen with cute cute doggy

હાલમાં જ અભિનેત્રી એ બ્લેક આઉટફીટ પહેરી ક્યુટ ડોગી સાથે ફોટો શૂટ કરાવ્યું હતું આપણે સૌ લોકો જાણીએ છીએ કે અનુષ્કા સેન પહેલેથી જ ડોગી ને ખૂબ જ પ્રેમ કરે છે તેની દરેક તસવીરો અને ઇવેન્ટોમાં ડોગ જોવા મળે છે. હાલમાં તેણે એક નહીં પરંતુ અનેક ડોગી સાથે પોતાનો સમય પસાર કર્યો હતો. જેની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.

Anushka Sen seen with cute cute doggy
Anushka Sen seen with cute cute doggy

આ તસવીરોમાં અલગ અલગ ડોગી જોવા મળી રહ્યા છે જે દેખાવમાં પણ ખૂબ જ સુંદર અને આકર્ષક છે અનુષ્કા સેન આ તમામ ડોગી સાથે ખૂબ જ સુંદર લાગી રહી છે સાથે સાથે ખુશ જોવા મળી હતી. આ તસવીરને અત્યાર સુધી ત્રણ લાખ કરતા વધારે લાઇક અને કોમેન્ટ મળી ચૂકી છે. અનુષ્કા સેન પોતાના ઘરે પણ એક ક્યુટ ડોગી રાખે છે જે અનુષ્કા સેન સાથે ઘણીવાર વિદેશ પ્રવાસ પર પણ જોવા મળ્યો હતો. અભિનેત્રી ડોગી ને પોતાના પરિવારનો અગત્યનો શો અને ભાગ માને છે.

Anushka Sen seen with cute cute doggy
Anushka Sen seen with cute cute doggy

આપને જણાવી દઈએ કે અનુષ્કા સેન પોતાના દરેક કાર્યક્રમ અને સ્પેશ્યલ ડે ડોગી સાથે સેલિબ્રેટ કરે છે એ ઘણીવાર તેનો જન્મદિવસ પણ ડોગ સાથે સેલિબ્રેટ કરતી જોવા મળે છે.હાલ વાયરલ થયેલી તસવીરોમાં તે પોતાની ફ્રેન્ડ સાથે જોવા મળી રહી છે આ તસવીરમાં કેપ્શન માં લખ્યું હતું હેવન એટલે કે સ્વર્ગ અનુષ્કા સેનને ડોગી સાથે પસાર કરેલો સમય એક સ્વર્ગ જેવો લાગે છે હાલમાં તો આ તસવીર ચારેકોર ધૂમ મચાવી રહી છે.

Anushka Sen seen with cute cute doggy
Anushka Sen seen with cute cute doggyAnushka Sen seen with cute cute doggy

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *