| |

ગુજરાતી કલાકાર ઈશાની દવેએ દરિયા કિનારે ચણીયા ચોળી પહેરી આકર્ષક અંદાજમાં જોવા મળી, તસવીરો આવી સામે આવી કે સ્વર્ગની પરી પણ ફિકી પડી જાય

જ્યારે ગુજરાતના ફેમસ સિંગરો ની વાત આવે ત્યારે ઈશાની દવે ને કેમ ભૂલી શકાય ઈશાની દવે એટલે પ્રફુલ દવેની દીકરી બંને બાપ દીકરીએ ગુજરાતી લોકસંગીતને સમગ્ર વિશ્વમાં એક અલગ હોય અને નામ ના આપે છે પોતાના પિતા ના માર્ગદર્શન પર ચાલી ઈશાની દવે પણ આજે તમામ લોકો વચ્ચે લોકપ્રિય સંગીતકાર બની ચૂકી છે આ કારણથી તેમને સંગીત ક્ષેત્રે અનેક એવોર્ડ સર્ટિફિકેટ પ્રાપ્ત કર્યા છે.

સંગીત ક્ષેત્રે સફળ બનાવવા પાછળ ઈશાની દવે ના પિતા પ્રફુલ દવે ખૂબ સંઘર્ષો કર્યા છે આ કારણથી આજે ઈશાની દવે સફળતાના અનેક શિખરો પ્રાપ્ત કરી રહી છે બંને બાપ દીકરીની જોડે સંગીતના ક્ષેત્રમાં સુપરહિટ બની ચૂકી છે. ઈશાની દવે ઘણીવાર કહે છે કે મને સંગીત ક્ષેત્ર સફળ બનાવવા પાછળ ઘણા બધા લોકોનો હાથ છે પણ સાથે સાથે મારા પિતાનો અગ્રીમ ફાળો રહ્યો છે હું તેમનો જીવનભર આભાર વ્યક્ત કરું છું ઈશાની દવેના આજે ખૂબ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે.જે તેમને ખૂબ પ્રેમ કરે છે.

ઈશાની દવે એ થોડા સમય પહેલા સોશિયલ મીડિયા એકાઉન્ટમાં તસવીરો શેર કરી હતી વાયરલ તસવીરોમાં જોઈ શકો છો કે ઈશાની દવે એ દરિયાકિનારે ભારતીય સંસ્કૃતિની શોભે તેવા ચણીયા ચોળીના પહેરવેશમાં ખુબ સુંદર અને આકર્ષક ફોટોશૂટ કરાવ્યું હતું. આ તસવીરમાં ઈશાની દવે મહેંદી તે વાવી નામનું સોંગ પોસ્ટ કર્યો હતું. જે લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું. આ તસ્વીરમાં અત્યાર સુધી 10,000 કરતાં પણ વધારે લાઇક મળી ચૂકી છે તથા લોકોએ કોમેન્ટ દ્વારા આ તસ્વીર ના વખાણ કર્યા હતા.

ઈશાની દવે આટલી મોટી અભિનેત્રી હોવા છતાં પોતાના સંસ્કારો અને સંસ્કૃતિ ક્યારેય ભૂલી નથી આ કારણથી વિદેશના અનેક કાર્યક્રમોમાં લોકસંગીતથી તમામ લોકોને ભારતીય સંસ્કૃતિ થી પ્રેરિત કરે છે આજના સમયમાં ઈશાની દવેના કાર્યક્રમમાં માત્ર ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જોવા મળે છે ઈશાની દવેના સૂરને સાંભળવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે. પરંતુ હાલમાં તો આ તસ્વીરે સોશિયલ મીડિયામાં ચારેકોર ધૂમ મચાવી છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *