આશ્રમ સીરીઝ ની અભિનેત્રી ઈશા ગુપ્તાનો લહેંગા ચોલીમાં લુક જોઈ લોકોને પરસેવા છૂટી ગયા લોકો પણ બોલી ઉઠ્યા કે સુંદરતાની તમામ હદો વટાવી દીધી

હાલના સમયમાં બોલીવુડના અનેક દિગ્ગજ અભિનેતા અને અભિનેત્રીઓ લોકોની વચ્ચે પોતાના લુક થી ધૂમ મચાવી રહ્યા છે. લોકો પણ બોલીવુડની અનેક અભિનેત્રીઓના લૂક જોઈ તેના દિવાના બની ગયા છે. હાલમાં જ બોલીવુડની મશહૂર અભિનેત્રી ઈશા ગુપ્તાએ પોતાનો હોટ ને બોલ્ડ અંદાજ લોકોને બતાવ્યો હતો. ઈશા ગુપ્તાના ખૂબ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે જે તેના આવા જ અંદાજના દીવાના છે ઈશા ગુપ્તા ઘણીવાર પોતાના કાતિલ ફોટોશૂટથી દરેક લોકોને જોવા પર મજબૂર કરી દેતી હોય છે.

ઈશા ગુપ્તા હંમેશા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક્ટિવ રહે છે. હાલમાં તો તેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે જેમાં તેના ચાહકો દ્વારા ખૂબ લાયક અને કોમેન્ટ કરી લોકો તેની સુંદરતાના મન ભરીને વખાણ કરી રહ્યા હતા. હાલમાં ઈશા ગુપ્તાએ કોઈ વન પીસ કે જીન્સ ટીશર્ટમાં નહીં પરંતુ લહેંગા ચોલીમાં ફોટોશૂટ કરાવી તમામ ચાહકોના દિલ જીતી લીધા હતા.

ઈશા ગુપ્તા એ પોતાના વાળ ખુલ્લા રાખી ગળામાં નેકલેસ પહેરી દરેક લોકોને જોવા પર મજબૂર કરી દીધા હતા. સાથે તેણે ગ્લો મેકઅપ કરી પોતાનો લુક પૂર્ણ કર્યો હતો. ઈશા ગુપ્તાએ આ તસવીરમાં અલગ અલગ પોઝ આપી ફોટોશૂટ કરાવ્યું છે. એમાં તો ઈશાની આ તસ્વીરો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે જેમાં અત્યાર સુધી લાખોની સંખ્યામાં લોકોએ લાઇક અને કોમેન્ટ કરી છે.

ઈશા ગુપ્તા એ પોતાના કરિયરમાં અનેક ફિલ્મ તથા વેબ સિરીઝમાં કામ કર્યું છે તથા તેને આશ્રમ સીરીઝથી એક અલગ ઓળખ ઉભી કરી હતી. આશ્રમ સીરીઝમાં કરેલો ઈશા ગુપ્તા નો અભિનય લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો આ જ કારણે તે આજે પણ ફિલ્મ જગતમાં અને વેબ સિરીઝમાં ધૂમ મચાવી રહી છે પરંતુ હાલમાં તો તેનો આ કાતિલ અંદાજમાં લુક લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો હતો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *