42 વર્ષની ઉંમરે શ્વેતા તિવારીએ ત્રીજી વખત લગ્ન કર્યા…તેને 1 દીકરો અને 1 દીકરી…
42 વર્ષની ઉંમરમાં પણ ધૂમ મચાવી રહેલી જાણીતી ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી ફેમસ સીરીયલ “કસોટી જિંદગી કી” ઘરે ઘરે પ્રખ્યાત છે. શ્વેતા તિવારી હાલ 42 વર્ષની ઉંમરે ત્રીજી વખત દુલ્હન બની છે. છેલ્લા થોડાક દિવસોમાં શ્વેતા તેના કામ અને ફિટનેસને લઈને ચર્ચામાં છે. હાલ તે ખૂબ જ આકર્ષક અને ગ્લેમરસ લાગે છે.
તેની ફેશન સેન્સ અને લોકપ્રિયતા ખૂબ જ આગળ પહોંચી ગઈ છે તે જે પણ આઉટ ફીટ પહેરે છે તેના પર શાનદાર લાગે છે. પ્રેરણામાં તેની ભૂમિકાના પરિણામે લોકપ્રિય બની. શ્વેતા તિવારી સોશિયલ મીડિયા પર પોતાની તસ્વીરો શેર કરતી રહે છે. તેના ચાહકો તસવીરો જોઇને તેના દિવાના થઈ જાય છે.
હાલ શ્વેતા તિવારીએ સોશિયલ મીડિયા પર પોતાનો ફોટો શેર કરતા ની સાથે લોકોએ કોમેન્ટસ નો વરસાદ કર્યો હતો. ફોટોમાં શ્વેતા તિવારી લાલ કલરમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. જોવા જઈએ તો તેણે તેનો દેખાવ પૂરો કરવા માટે જ્વેલરી પહેરી છે.
શું શ્વેતા તિવારી વરુણ ડોલા સાથે લગ્ન કરવા માં કઈ બાકી રાખ્યું હશે. વરુણ બડોલાની એક તસવીર વાયરલ થઈ હતી. શ્વેતા તિવારીએ 1998 માં રાજા ચૌધરી નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ તેણે પલક તિવારી નામની બાળકીને જન્મ આપ્યો. જોકે રાજા ચૌધરી સાથેના લગ્ન ટક્યા ન હોવાથી તેણે 14 વર્ષ પછી છૂટાછેડા લઈ લીધા. ત્યાર પછી તેણે અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા. જ્યારે તેને એક બાળક થયું અને પછી તેણે તેની સાથે પણ છૂટાછેડા આપી દીધા.
હાલ તે 42 વર્ષની છે તેની પુત્રીને સુંદરતા અને હોટલેસના ગુણો આપ્યા તેથી શ્વેતા તિવારી 42 વર્ષની છે. આજે પણ તેને 20 ના દાયકા ની અભિનેત્રીઓ ચર્ચા કરી રહ્યા છે. પલક તિવારી અને શ્વેતા સાથે માતા અને પુત્રી કહેવું ખૂબ જ મુશ્કેલ છે. શ્વેતા તિવારી પોતાની ફિટનેસની ખૂબ જ સંભાળ રાખે છે.