ઓસ્ટ્રેલિયન પ્લેયર ડેવિડ વોર્નર રંગાયા હિન્દુ સંસ્કૃતિના રંગમાં.. ચાહકોએ વોર્નરને કેસરિયો કેસ તથા રામ મંદિરનું સ્મૃતિ ચિન્હ આપી કર્યું સન્માન જુઓ વાયરલ વિડિયો
Ipl સીઝન 2024 ની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે તમામ વિદેશી ખેલાડીઓ ipl માં પોતાનું ધમાકેદાર પર્ફોમન્સ કરી રહ્યા છે તેમાં પણ દિલ્હી કેપિટલ્સ ના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર આ વખતે અલગ જ અંદાજમાં દિલ્હી કેપિટલ્સ માટે રન બનાવી રહ્યા છે જોકે ડેવિડ વોર્નર એક સારા ખેલાડીની સાથે સાથે કેપ્ટન પણ રહ્યા છે તેણે સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે રહીને કેપ્ટન સી તરીકેની ભૂમિકા ભજવી હતી અને પોતાની ટીમને વિજેતા બનાવી હતી.

ડેવિડ વોર્નરે પોતાની બલ્લેબાજીથી તમામ દિલ્હી કેપિટલ્સ ના ચાહકોને ખુશ કરી દીધા હતા. આપ સૌ લોકો જાણતા જશો કે ડેવિડ વોર્નરના ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો પણ રહેલા છે તેના ચાહકો માત્ર ઓસ્ટ્રેલિયામાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં રહેલા છે. અનેક ભારતીય લોકો પણ ડેવીડ વોર્નરને ખૂબ જ ચાહે છે. તેથી જ ડેવિડ વોર્નર અવારનવાર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી પોતાના ચાહકો સાથે જોડાયેલો રહે છે.

તેને થોડા સમય પહેલા પોતાના instagram એકાઉન્ટ પર હનુમાનજી મહારાજ નો ફોટો પોસ્ટ કર્યો હતો. જેમાં અનેક લોકોએ ખૂબ જ લાઈવ તથા કોમેન્ટ કરી હતી. વિદેશી ખેલાડી હોવા છતાં પણ ભારતીય સંસ્કૃતિ તથા તેના સંસ્કારોને ડેવિડ વોર્નર પસંદ કરી રહ્યો છે. આ જ કારણથી આ ખેલાડીના ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે. લોકોને આ તસવીર ખૂબ જ પસંદ આવી હતી.
આ તસવીર જોતાની સાથે જ તેના ઘણા ચાહકોએ ડેવિડ વોર્નરને કેસરિયો ખેસ પહેરાવી તેનું સન્માન કર્યું હતું. આબાદ રામ મંદિરનું સ્મૃતિ ચિન્હ પણ ભેટ કર્યું હતું. ત્યારબાદ ડેવિડ વોર્નર તથા તેના ચાહકોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. તેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. જેમાં અનેક લોકોએ ખૂબ લાયક અને કોમેન્ટ કરી હતી. લોકોએ ડેવિડ વોર્નરને હિન્દુ પણ ગણાવ્યો હતો. તથા જય શ્રી રામના નારા કોમેન્ટ દ્વારા લગાવ્યા હતા. આજ કારણથી ડેવિડ વોર્નર ની લોક ચાહના માં ખૂબ જ વધારો થયો છે.