બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પહોચ્યા જીગ્નેશદાદા ની કથામાં અને કહ્યું….જુઓ લાઈવ વિડીયો

છેલ્લા ઘણા સમયથી બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતના અનેક સ્થાનોની મુલાકાત લઈ રહ્યા છે અને તીર્થસ્થાનો એ જય પોતે ધન્યતા અનુભવી રહ્યા છે. તેવામાં થોડા સમય પહેલા જ ધીરેન્દ્ર શાસ્ત્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.

ત્યારબાદ જીગ્નેશ દાદા એ ધીરેન્દ્ર શાસ્ત્રી ને પોતાની કથામાં આવવા માટે આમંત્રણ આપ્યું હતું તે આમંત્રણ ને માન આપી ને ધીરેન્દ્ર શાસ્ત્રી માંગરોળ બંદર ખાતે ચાલી રહેલી કથામાં પોતે હાજરી આપી હતી.

આ જોઈને જીગ્નેશ દાદા ખૂબ જ ખુશ થઈ ગયા હતા ત્યારબાદ તેને ધીરેન્દ્ર શાસ્ત્રી નું સન્માન કર્યું હતું. હાજરી આપ્યા બાદ ધીરેન્દ્ર શાસ્ત્રી વધુ જણાવતા કહ્યું કે આમ તો કથા કે બીચ મેં ગધા બન કે આ ગયે હૈ અદભુત કથાકાર કોઈ કામ નહીં ઔર આ ગયે આમ અપરાધ કર રહે હૈ બોલના દ્રષ્ટા હે ફિરભી પૂજ્ય વ્યાસજી કે

પ્રણામ કરકે આપશે ક્ષમા માંગતે હૈ આપકે પ્રેમ આગ્રહ કો ઠુકરાના શકે ઓર સબસે ઊંચી પ્રેમ સગાઈ અભી તો અમે બે રો રહી હે રાજકોટ જાના હૈ લેકિન ઓર કભી દિન આપકે ચરણોમે જરૂર સેવા કરેંગે આપ કે સ્વભાવ કે બારેમે કિર્તીદાન ગઢવી ઓર પ્રવીણભાઈ રાજનેતા ઓર લોકો સે બહુત સુના હૈ વધુ ચલાવતા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે કભી બાગેશ્વર ધામાના વો આપકે બાપ કા ઘર હે.

આપને સૌ જણાવી દઈએ કે હિન્દુ સંસ્કૃતિને ટકાવી રાખવા માટે બાબા બાગેશ્વર ધામ અનેક જગ્યાએ દરબારો યોજી લોકોને જાગૃત કરી રહ્યા છે ધીરેન્દ્ર શાસ્ત્રી હાજરી આપ્યા બાદ હનુમાનજીની કથા આઠ મિનિટ કરતાં પણ વધારે લોકોને સંભળાવી હતી. આ વીડિયોમાં દરેક ભક્તો ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે કારણકે જીગ્નેશ દાદા ની કથા ની સાથે સાથે ધીરેન્દ્ર શાસ્ત્રી ના પણ શબ્દો સાંભળવા મળ્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતની મુલાકાતને ખૂબ જ યાદગાર ગણાવી રહ્યા હતા તેની સાથે સાથે અહીંની સંસ્કૃતિ અને સંસ્કારોના પણ ખૂબ જ વખાણ કર્યા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *