| |

મુંબઇ ઈન્ડિયન્સની મોટી ફેન છે આ સુંદર યુવતી, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા સાથે ફ્લાઇટ અને સ્ટેડિયમ માં જોવા મળી જાણો કોણ છે આ ફેન ગર્લ

Ipl 2024 માં મુંબઈની ટીમ કોઈ ખાસ પ્રદર્શન કરી શકી ન હતી. આ સાથે સાથે આ વખતે મુંબઈની ટીમ પોતાના નવા કેપ્ટન હાર્દિક પંડ્યા હેઠળ રમી રહી હતી. પરંતુ મુંબઈની ટીમને સતત હાર નો સામનો કરવો પડ્યો હતો. આ માહોલ વચ્ચે સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે આ વાયરલ વીડિયોમાં જોઈ શકો છો કે મુંબઈ ઇન્ડિયન્સ અને તેમની સમગ્ર ટીમ સાથે એક સુંદર યુવતી જોવા મળી રહી છે તમામ લોકો આ યુવતી વિશે જાણવા ખૂબ જ આતુર છે.

આ યુવતીનું નામ સેજલ જયસ્વાલ છે. તે મુંબઇ ઇન્ડિયન્સના તમામ ખેલાડીઓ સાથે ફ્લાઇટ માં ફોટોગ્રાફી કરાવતી જોવા મળે છે આ સાથે સાથે મુંબઈની તમામ મેચમાં તે ટીમને સપોર્ટ કરતી પણ નજરે પડે છે માત્ર એટલું જ નહીં પરંતુ મેચના અંતે મુંબઈ ઇન્ડિયન્સના તમામ ખેલાડી જેમકે હાર્દિક પંડ્યા રોહિત શર્મા અનેક ખેલાડીઓ સાથે પણ ફોટો અને સેલ્ફી લેતી જોવા મળે છે.

આ યુવતી ની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે આ સાથે સાથે અનેક વીડિયો પણ જોવા મળી રહ્યા છે. આ યુવતી અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકી છે પરંતુ તે પહેલા તે એક ફિઝિયોથેરાપીસ હતી. માત્ર એટલું જ નહીં પરંતુ તેને અનેક ટીવી સિરિયલોમાં પણ પોતાનો અભિનય કરી લોકોના દિલ જીતી લીધા હતા.

આ યુવતી મુંબઈ ઇન્ડિયન ટીમની ફેમિલી નો એક મહત્વનો ભાગ છે. આ યુવતીએ માત્ર 19 વર્ષની ઉંમરમાં જ સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કર્યા હતા. હાલમાં તો તેની અનેક તસવીરો અને વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે જેમાં તમામ લોકો અલગ અલગ કોમેન્ટ કરી યુવતી વિશે વાતો કરી રહ્યા છે એક વ્યક્તિએ લખ્યું હતું કે મુંબઈ ઇન્ડિયન્સની બ્યુટીફુલ ફેન છે.અન્ય વ્યક્તિએ કહ્યું હતું કે આ યુવતી ખૂબ જ નસીબદાર છે.

પરંતુ આ વખતે ipl 2024 માં મુંબઈના તમામ ચાહકો ખૂબ જ નારાજ થયા હતા. કારણકે મુંબઈની અત્યાર સુધી પાંચ ipl ની ટ્રોફી જીતવામાં સફળ રહી છે પરંતુ આ વખતે નવા કેપ્ટન નીચે મુંબઈની ટીમ કોઈ ખાસ પ્રદર્શન કરવામાં સફળ રહી ન હતી આ સાથે સાથે તેને અંતિમ સ્થાન પર રહેવું પડ્યું હતું. પરંતુ મુંબઈ પ્રત્યે ચાહકોનો પ્રેમ ક્યારે ઓછો થયો નથી. Ipl 2025 માં ફરીવાર મુંબઈની ટીમ સારું પ્રદર્શન કરવા માટે તૈયારી દર્શાવી રહી છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *