ગુજરાતની ખુબ જ સુંદર દેખાતી આ છોકરી નાઇઝીરીયાના છોકરાને દિલ આપી બેઠી, કરી લીધા લગ્ન, હવે પ્રેગ્નેન્સીને લઈને આવી ચર્ચામાં… જુઓ વીડિયો
આપણે ઘણી વાર સાંભળ્યું જ હશે કે પ્રેમ આંધળો હોય છે પ્રેમની કોઈ સીમા નથી હોતી અને પ્રેમમાં કોઈ નાત જાત કે ઉંમર નથી હોતી અને આજના સોશિયલ મીડિયા યુગમાં લોકો એકબીજાથી નજીક આવીને પ્રેમ સંબંધ બાંધતા હોય છે.
ત્યારે હાલમાં જ એક એવો જ પ્રેમ સંબંધ સામે આવ્યો છે જેમાં ભારતમાં રહેતી એક સુંદર છોકરીને નાઈજીરીયામાં રહેતા એક યુવક સાથે પ્રેમ થયો હતો અને બંને પ્રેમના સંબંધમાં બંધાયા હતા. હવે ટૂંક જ સમયમાં તેઓ માતા-પિતા પણ બનવા જઈ રહ્યા છે. ત્યારે બંને દંપત્તિ નો વિડીયો સોશિયલ મીડિયામાં એક ચર્ચાનો વિષય બની ગયો છે.
આ વીડિયોમાં દપત્તિ પોતાના પ્રેમ સંબંધની વાત કરતા કહે છે કે અમે નાઈજરીયા ના લાગોસમાં રહીએ છીએ અને અમારી પહેલી મુલાકાત સૌંદર્ય સ્પર્ધા દરમિયાન થઈ હતી. ત્યાર પછી અમારી બંનેની આંખો મળી હતી અને અમે 2015માં પહેલીવાર મળ્યા હતા.
આ સૌંદર્ય સ્પર્ધામાં બંને ભાગ લીધો હતો અને આ સ્પર્ધામાં બંને જોડીમાં એક સાથે જ આવ્યા હતા ત્યારથી બંને વાતચીત શરૂ કરી હતી યુવતી ના પિતા એક સંયુક્ત રાષ્ટ્રમાં કામ કરતા હતા. પરંતુ યુવતી ને તેના માતા પિતા સાથે કામના સંબંધમાં કેન્યા શિફ્ટ થવું પડ્યું હતું.
પરંતુ થોડા સમય બાદ માતા-પિતા ભારત પરત ફર્યા હતા પરંતુ દીકરીનો અભ્યાસ પૂર્ણ થયો ન હોવાથી તે કેન્યામાં જ રહી હતી અને કેન્યામાં રહીને પોતાનો અભ્યાસ કરતી હતી પરંતુ એક સ્પર્ધા દરમિયાન તેને એક કેન્યાના યુવક સાથે આંખો મળી હતી અને બંને પ્રેમના બંધનમાં બંધાયા હતા.
આથી હવે બંને ટૂંક જ સમયમાં એક બાળકને જન્મ આપવા જઈ રહ્યા છે અને બંને લોકો શેર કરેલ વીડિયોમાં પોતાના ખુશી નો પ્રસંગ ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે અને સૌ લોકો ખૂબ જ ખુશ અને અભિનંદન આપતા જોવા મળી રહ્યા છે.