દુબઈની ખૂબસૂરત રાજકુમારી એ આપ્યો સુંદર બાળકીને જન્મ, લગ્નના માત્ર એક વર્ષમાં બન્યા માતા-પિતા જુઓ વાયરલ તસવીરો
દુબઈ દેશ પોતાના રાજા મહારાજા અને મહારાણી ને કારણે સમગ્ર વિશ્વમાં જાણીતો છે ત્યારે હાલમાં જ મળતા સમાચાર અનુસાર દુબઈની રાજકુમારીએ એક સુંદર બાળકીને જન્મ આપ્યો છે જેની હોસ્પિટલમાંથી અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ની સાથે જ લોકો લાયક અને કોમેન્ટ કરી અભિનંદન પાઠવ્યા હતા. દુબઈના હાલના શાસક શેખ મોહમ્મદ એ તમામ દુબઈવાસી અને હોસ્પિટલના સ્ટાફ નો આભાર વ્યક્ત કર્યો હતો આ સાથે સાથે શુભકામના પાઠવવા બદલ પણ તમામ લોકોનો આભાર માન્યો હતો.
દુબઈની રાજકુમારી એ દુબઈની લતીફા હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો. તસવીરમાં જોઈ શકો છો કે તેની માતાને પુત્રી બંને એકબીજાને ભેટીને બેઠી છે. બંને લોકો ખૂબ જ સ્વસ્થ હતા. આ તસવીરમાં દુબઈની રાજકુમારી નો પતિ પણ જોવા મળે છે આપને જણાવી દઈએ કે 2023 ના મે મહિનામાં બંને લોકોએ લગ્ન કર્યા હતા અને એક વર્ષમાં જ તેને બાળકીને જન્મ આપ્યો છે. આ બાળકીનું નામ ભારતીય સંસ્કૃતિને મળતું રાખ્યું છે.
આ બાળકીનું નામ જુલતું હિન્દ રાખવામાં આવ્યું હોય એવું સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે. લગ્નના માત્ર એક વર્ષમાં જ માતા પિતા બની ગયા હતા. રાજકુમારી નો સમગ્ર પરિવાર દુબઈમાં અને ધંધા સાથે સંકળાયેલો છે બાળકીના જન્મદિવસ બાદ તમામ બિઝનેસમેનોએ તથા દુબઈવાસીઓએ શુભકામના પાઠવી હતી. આ સાથે દરેક લોકોને બાળકીની સુંદરતા પણ ખૂબ જ પસંદ આવી હતી.
આ સાથે રાજકુમારી નો સમગ્ર પરિવાર અનેક ડિગ્રીઓ પણ ધરાવે છે હાલમાં તો બાળકીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દુબઈમાં ઉત્સવ જોવા માહોલ જોવા મળ્યો હતો. જોકે દુબઈના તમામ લોકો લક્ઝરીયસ શોખ ધરાવે છે. આજ મુખ્ય કારણથી દુબઈ સમગ્ર વિશ્વમાં પોતાની એક અલગ અને નામના સ્થાપવામાં સફળ રહ્યો છે.