|

એનિમલ ફિલ્મની ભાભી 2 એ સમૃદ્ર કિનારે માત્ર બિકિનીમાં બોલ્ડ અંદાજ સાથે આપ્યા પોઝ તસવીરો જોતા જ ચાહકો પાણી પાણી થઈ ગયા

એનિમલ ફિલ્મમાં ભાભી ટુ એટલે કે તૃપ્તિ ડિમરી ને ખૂબ જ સફળતા મળી હતી આ ફિલ્મમાંથી અભિનેત્રીને તમામ લોકો ઓળખતા થયા હતા. તે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં હોટ તસવીરો શેર કરી ચાહકોને દીવાના બનાવતી હોય છે. હાલમાં તો તે પોતાના વેકેશન ને લઈ ને ખૂબ જ ચર્ચાનો વિષય બની હતી. તે પોતાના વેકેશનનો સમય વિદેશમાં પસાર કરી રહી છે જ્યાં થી તેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

એનીમલ ફિલ્મમાં તૃપ્તિ ડીમરી નો અભિનય લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. જોકે તેનો રોલ ફિલ્મમાં થોડા સમય માટે જતો પરંતુ અભિનેત્રીએ પોતાની હોટનેસથી લોકોને દીવાના બનાવી દીધા હતા. આ કારણથી જ એનિમલ ફિલ્મ સુપરહિટ બનાવવામાં સફળ રહી હતી.

વેકેશન દરમિયાન પણ અભિનેત્રી પોતાનો હોટનેસ અંદાજ લોકોને બતાવી રહી છે ક્યારેક શોર્ટ ડ્રેસમાં તો ક્યારેક માત્ર બિકીની માં જોવા મળી રહી છે આ સાથે તેને ખૂબ જ આકર્ષક અંદાજમાં અલગ અલગ પોઝ આપી લોકોના દિલ ધકધક કરી દીધા હતા. માથા પર કેપ અને ગોગલ્સથી પોતાની બોલ્ડ નેસ માં વધારો કર્યો હતો. આસપાસના દ્રશ્યો પણ ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહ્યા છે જેથી તસવીરની ચમક વધારે ખીલી ઉઠી હતી. લોકોએ તૃપ્તિ ડીમરીના મન ભરીને વખાણ કર્યા હતા.

આ તસવીરો જોઈ તમને પણ સેકન્ડો માટે નજર ઉઠાવવાનું મન થશે નહીં. સમર સિઝનમાં અભિનેત્રી દરિયા કિનારે નહાતી જોવા મળે છે આ દરમિયાન તે માત્ર બિકિનીમાં મજા માણી રહી છે જ્યારે અન્ય તસવીર માટે વ્હાઇટ શર્ટ સાથે સુંદર લાગી રહી હતી. સમુદ્રની વચ્ચોવચ અભિનેત્રી એ ખૂબ જ ધાકડ અંદાજમાં પોઝ આપ્યા હતા. આ દરમિયાન ચાહકો અભિનેત્રીનું ફિગર જોઈ પાણી-પાણી થઈ ગયા હતા. આ તસવીરો જોતા ની સાથે ચાહકો એ કોમેન્ટ અને લાઈક નો વરસાદ વરસાવી દીધો હતો.

એક ચાહકે કોમેન્ટ કરતા લખ્યું હતું કે તૃપ્તિ યુ આર સો બ્યુટીફૂલ, નાઈસ, હોટનેસ ઓવરલોડેડ આ સાથે ઘણા ચાહકોએ એનિમલ ટુ ની પણ ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે અભિનેત્રીને એનિમલની સફળતા બાદ અનેક ફિલ્મની ઓફર આવી રહી છે આવનારા સમય માટે બોલીવુડની મોટેભાગની ફિલ્મમાં જોવા મળી શકે છે જેમાં ભૂલભૂલૈયા 2, ધડક, ડેડ ન્યુઝ જેવી અનેક ફિલ્મ પોતાના અભિનયથી ફરીવાર ચાહકોને દીવાના બનાવશે. હાલમાં તો અભિનેત્રીની આ તસ્વીર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને ધૂમ મચાવી રહી છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *