એનિમલ ફિલ્મની ભાભી 2 તૃપ્તિ ડિમરીએ માત્ર બીકીની માં હોટ પોઝ આપી લોકોને ફિદા કર્યા જુઓ તસવીરો

રણવીર કપૂરની એનિમલ ની ફિલ્મમાં ભાભી ટુ તરીકે જાણીતી અભિનેત્રી તૃપ્તિ ડીમરી આ ફિલ્મથી જ ખૂબ જ ફેમસ બની ગઈ હતી તથા ત્યારથી અનેક ફિલ્મ ની ઓફર તૃપ્તિ ને મળી હતી. હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ બેડ ન્યુઝ માં તૃપ્તિ વિકી કૌશલ સાથે જોવા મળી છે. આ ફિલ્મ રિલીઝ થતા ની સાથે જ બોક્સ ઓફિસમાં ધૂમ મચી ગઈ હતી કારણ કે પ્રથમ ત્રણ જ દિવસમાં આ ફિલ્મમાં લગભગ 27 કરોડ કરતાં પણ વધારે નો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મની સફળતાના માહોલ વચ્ચે બેડ ન્યુઝ ની અભિનેત્રી તૃપ્તિના ખૂબ જ બોલ્ડ અંદાજની તસવીરો સામે આવી છે જેને જોઈને તમે પણ ફિદા થઈ જશો.

આપને જણાવી દઈએ કે એનિમલ ટુ ફિલ્મથી જ તૃપ્તિ લોકોને ખૂબ જ પસંદ આવી હતી અને ત્યારથી જ તેના ફિલ્મ પણ ખૂબ જ સુપરહિટ બન્યા હતા. આ બાદ હવે ફરીવાર તૃપ્તિ પોતાના હોટનેસથી બેડ ન્યૂઝમાં અભિનય કરી રહી છે આ સાથે જ તેમની ખૂબ જ બોલ્ડ તસવીરો પણ સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહી છે જેમાં ચાહકો તરફથી ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળી હતી.

આ અભિનેત્રીને આજે લોકોને નેશનલ ક્રશ તરીકે ઓળખી રહ્યા છે. એનિમલ ફિલ્મ બાદ હવે ફરીવાર અભિનેત્રી રણવીર કપૂર સાથે એનિમલ પાર્કમાં જોવા મળશે. આ બંને લોકોના સુપરહિટ અભિનયને કારણે જ એનિમલ ફિલ્મ પણ બોક્સ ઓફિસમાં ખૂબ જ સફળ રહી હતી તથા કરોડોનો બિઝનેસ ઉભો કર્યો હતો. માત્ર એટલું જ નહીં પરંતુ હાલમાં બેડ ન્યુઝ ની ફિલ્મ પણ તૃપ્તિને કારણે જ માત્ર પ્રથમ ત્રણ જ દિવસમાં 27 કરોડ કરતાં પણ વધારે નો બિઝનેસ કરી ચૂકી છે.

આ બેડ ન્યુઝ ફિલ્મ બાદ અભિનેત્રી હવે આશિકી થ્રી માં જોવા મળશે આ પહેલા પણ અભિનેત્રી અનેક ફિલ્મમાં જોવા મળે છે જેમાં બુલબુલ લેલા મજનુ અને કાલા જેવી ફિલ્મનો સમાવેશ થાય છે આ તમામ ફિલ્મો તૃપ્તિના અભિનયને કારણે બોક્સ ઓફિસમાં ખૂબ જ સુપરહિટ બની હતી. આપણે સૌ લોકો જાણીએ છીએ કે અભિનેત્રી પ્રથમવાર એનિમલ ફિલ્મમાં જોવા મળી હતી જ્યાં તેને ઝોયા નું પાત્ર નિભાવ્યું હતું. માત્ર એટલું જ નહીં પરંતુ એનિમલ ફિલ્મમાં રણવીર સિંહ સાથેના ખૂબ જ બોલ્ડ અને હોટ સીન પણ લોકોની વચ્ચે ચર્ચામાં રહ્યા હતા અને કદાચ આજ કારણે થી અભિનેત્રી લોકોની નજરમાં આવી હતી.

અભિનેત્રી પોતાની એકાએક ફિલ્મની સફળતા સાથે જ સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ તેમના ચાહકોની વચ્ચે એક્ટિવ રહે છે એનિમલ ફિલ્મમાં અભિનય બાદ ખૂબ જ ઝડપથી તેમના ચાહકોમાં વધારો થયો હતો અને આજે પણ બેડ ન્યુઝ ની ફિલ્મ તૃપ્તિ ડિગ્રીના ખૂબ જ ઝડપથી તેમના ચાહકોમાં વધારો થયો હતો અને આજે પણ બેડ ન્યુઝ ની ફિલ્મ અભિનેત્રીના અભિનયને કારણે જ બોક્સ ઓફિસમાં ખૂબ જ સુપરહિટ રહી છે લોકો ખૂબ જ મોટી સંખ્યામાં આ ફિલ્મમાં જોવાનું પસંદ કરી રહ્યા છે આ બાદ હવે અનેક સુપરહિટ ફિલ્મમાં અભિનેત્રી અભિનય કરી શકે છે. પરંતુ હાલમાં તો તૃપ્તિના ખૂબ જ હોટ અને બોલ્ડ પોઝ સાથેના અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *