ઈટલીની ભૂરી નું દિલ આવ્યું ભારતના એક યુવક પર મહાદેવ મંદિરમાં વરમાળા પહેરાવી કર્યા લગ્ન ભૂરી એ ભારતીય સંસ્કૃતિના મન ભરીને કર્યા વખાણ જાણો શું કહ્યું….

આપણે ઘણીવાર સાંભળ્યો છે કે જીવનસાથી નક્કી કરવાનો અધિકાર માત્ર ભગવાનના હાથમાં જ હોય છે દરેક લોકોની જોડી ઉપરથી જ બનીને આવે છે માણસ તો બસ તે લગ્નની સાક્ષી બને છે દરેક લોકો લગ્નના પવિત્ર બંધનમાં જોડાઈ પોતાના નવા જીવનની શરૂઆત કરતા હોય છે પરંતુ ઘણીવાર આપણી સામે એવા લગ્ન સામે આવી જતા હોય છે કે જેની વિશે સાંભળીને કે વિચારીને આપણે વિચારમાં પડી જતા હોઈએ છીએ હાલમાં સોશિયલ મીડિયામાં એક એવા જ લગ્ન સામે આવ્યા છે જે સોશિયલ મીડિયાની દુનિયામાં એક ચર્ચાનો વિષય બની ગયા છે.

જેમાં ભારતના વારાણસીના યુવક અને ઈટલી ની યુવતી પ્રેમ સંબંધમાં બંધાઈ હતી બંને લોકોએ લગ્ન કરી પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી. જેમણે મહાદેવના શિવ મંદિરના પરિસરમાં શુક્રવાર ના રોજ ઇટલી દેશની યુવતી સાથે સંપૂર્ણ હિન્દુ મંત્ર ઉચ્ચાર સાથે લગ્ન કર્યા હતા. જેમણે ભગવાન મહાદેવના શરણોમાં માથું ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા તથા પોતાના લગ્નજીવનની નવી શરૂઆત કરી હતી. આ સાથે તેમને શનિવારના રોજ રિસેપ્શન પાર્ટી તથા ડિઝાઇનર જેમણે મહાદેવના શિવ મંદિરના પરિસરમાં શુક્રવાર ના રોજ ઇટલી દેશની યુવતી સાથે સંપૂર્ણ હિન્દુ મંત્ર ઉચ્ચાર સાથે લગ્ન કર્યા હતા.

જેમણે ભગવાન મહાદેવના શરણોમાં માથું ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા તથા પોતાના લગ્નજીવનની નવી શરૂઆત કરી હતી. આ સાથે તેમને શનિવારના રોજ રિસેપ્શન પાર્ટી નું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ભારતનો યુવક અને ઈટલી ની યુવતી ને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો ત્યારબાદ બંને આ પ્રેમ સંબંધને લગ્નમાં પરિવર્તિત કરવાનું વિચાર્યું હતું.

ત્યારબાદ બંને લોકોના પરિવારજનો આ લગ્ન માટે સહમત થયા હતા અને યુવતીના પરિવાર સાથે ભારત આવીને બંને લોકોએ લગ્ન કરી લીધા હતા એટલે ને આ યુવતીએ ભારતીય સંસ્કૃતિના પણ ખૂબ જ વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે અમે બંને લગ્ન કરીને ખૂબ જ ખુશ છીએ ખરેખર ભારતીય સંસ્કૃતિ ખૂબ જ અનુપમ અને વિશાળ છે તેવું પણ કહ્યું હતું હાલમાં તો આ અનોખા લગ્નની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ શેર થઈ રહી છે. જેમાં અનેક લોકો ખૂબ લાઈક અને કોમેન્ટ કરી પોતાના અલગ અલગ મંતવ્યો દર્શાવી રહ્યા છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *