ગુજરાતમાં આવી રહ્યું છે સૌથી મોટું સંકટ!!ભારે વરસાદ અને હિમવર્ષા સાથે ગુજરાતના આ વિસ્તારમાં આવી શકે છે સૌથી મોટી તબાહી સાથે વાવાઝોડું

ગુજરાતના અનેક શહેરોમાં ગરમીની વચ્ચે છૂટાછવાયા વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી તથા તેને લઈને અનેક આગાહીઓ પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. હાલમાં તો મધ્ય મહારાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. આગામી 24 કલાકમાં વરસાદનું જોર વધી શકે છે તથા અરુણાચલ જેવા પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.

પશ્ચિમ હિમાચલ પ્રદેશમાં હળવો વરસાદ જોવા મળી શકે છે તથા હિમવર્ષાના દ્રશ્યો પણ સર્જાઇ શકે છે. 18 થી 21 એપ્રિલ દરમિયાન મધ્યમ વરસાદ તથા વાવાઝોડું અને જોરથી પવન ફૂંકાઈ શકે છે. પરંતુ છેલ્લા 24 કલાકમાં હળવા થી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે જેને કારણે દરેક લોકોને ગરમીમાંથી છુટકારો પણ મળી શકે છે. પરંતુ અનેક વિસ્તારો વાવાઝોડા થી પ્રભાવિત પણ થવાની શક્યતા છે.

હાલમાં તો અરુણાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશ જેવા વિસ્તારોમાં વરસાદ તથા હિમવર્ષા ની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે તથા ગુજરાતના અનેક શહેરોમાં 45 ડિગ્રી કરતાં પણ વધારે તાપમાન નોંધાઈ રહ્યું છે જોકે આવનારા સમયમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ જોવા મળી શકે છે જેને કારણે ગુજરાતના અનેક લોકોને ગરમીમાંથી છુટકારો મળશે.

હાલમાં સમગ્ર ગુજરાતવાસીઓને ભારે ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા ઘણા દિવસોમાં ગુજરાતના અમદાવાદ વડોદરા રાજકોટ સુરત જેવા શહેરોમાં 45 ડિગ્રી કરતાં પણ વધારે તાપમાન રહ્યું છે જેને કારણે તમામ ગુજરાતવાસીઓનું જીવન અસ્તવ્યસ્ત બની ચૂક્યું છે જોકે દર વર્ષ કરતાં આ વર્ષે ગરમીનું તાપમાન સતત વધી રહ્યું છે જેને કારણે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની રહ્યું છે પરંતુ આવનારા સમયમાં ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડવાને કારણે અનેક લોકોને ગરમીથી છુટકારો મળશે.

ગુજરાતના અનેક નાના મોટા ગામડાઓમાં 19 થી 25 એપ્રિલ દરમિયાન વરસાદ પડી શકે છે તેને કારણે ખેડૂતને નાનું મોટું નુકસાન ભોગવવું પડી શકે છે પરંતુ હાલમાં ગરમીનું સતત જોર વધવાને કારણે ખેડૂતના પાક ને પણ નુકસાન ભોગવવું પડ્યું હતું છેલ્લા ઘણા દિવસોમાં ગુજરાતના નાના-મોટા ગામડાઓમાં વાદળ છાયા વાતાવરણ જોવા મળી રહ્યા છે જેથી કરીને આવનારા સમયમાં વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે. પરંતુ ગુજરાત પહેલા અરુણાચલ અને હિમાચલ પ્રદેશ જેવા વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા ના દ્રશ્યો સર્જાઇ શકે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *