દુનિયાના સૌથી કરોડપતિ બિલ ગેટસએ સામાન્ય ચા વાળા પાસે માણ્યો ચા નો સ્વાદ જુઓ ચા વિશે શું કહ્યું બિલગેટ્સએ
આજના સમયમાં સોશિયલ મીડિયા એક ફેમસ થવાનું માધ્યમ બની ગયું છે લોકો રાતો રાત જ અનેક વિડીયો બનાવીને ઝીરોમાંથી હીરો બનતા હોય છે આવા અનેક ઉદાહરણો આપણે જોયા કે સાંભળ્યા હશે. સોશિયલ મીડિયાથી કોઈપણ વ્યક્તિને આપણે રાતોરાત જ ફેમસ બનાવી દેતા હોઈએ છીએ. આવો જ એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો જે એક ચર્ચાનો વિષય બની ગયો હતો. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક ચાવડો આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક ચા વાળો જેમનું નામ ડોલી છે તે પોતાના એક અનોખા જ અંદાજમાં ચા બનાવી રહ્યો છે તે પોતાની ચા બનાવવાની રીત ને લીધે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો.
લોકોને તેની ચા બનાવવાની રીત ખૂબ જ પસંદ આવી હતી. ત્યારે આ ચા વાળાને ત્યાં દુનિયાનો સૌથી ધનવાન વ્યક્તિ બિલ ગેટ આવી પહોંચ્યા હતા અને તેમણે ચા વાળા ની રેકડી પાસે ઊભા રહી સામાન્ય માણસની જેમ ચાની ચૂસકી મારી હતી. માઈક્રોસોફ્ટ ના કો ફાઉન્ડર અને દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ માના એક બીલગેટસ આ ચા વાળાને તે આવી પહોંચે છે અને વન ચા પ્લીઝ તેવું કહે છે અને ડોલી ચા વાળો તેમને ચા બનાવીને આપે છે બિલ ગેટ્સને ડોલી ની ચા બનાવવાની રીત ખૂબ જ પસંદ આવી હતી. તેથી જ તેણે આ ચા વાળાને ત્યાં ચા ની ચૂસકી મારવાનું નક્કી કર્યું હતું તેથી જ બિલ ગેટ્સ આ ચા વાળા ને ત્યાં આવી પહોંચી ચા નો આનંદ માણે છે.
આ ચા વાળો પોતાની ચા તથા ચા બનાવવાની સ્ટાઈલને લીધે ખૂબ જ સોશિયલ મીડિયામાં ફેમસ થયો હતો. આ ચા વાળાને ત્યાં અનેક ફૂડ બ્લોગર તથા youtube પર છે વિડીયો બનાવ્યો હતો અને તેમને કહ્યું હતું કે ચાની સાથે-સાથે તેનો પહેરવેશ અને વાળની સ્ટાઇલ પણ ખૂબ જ અલગ અંદાજમાં છે તેથી જ આ ચા વાળાને ત્યાં અનોખી વસ્તુઓ તથા અનોખી ચા જોવા મળે છે. બિલ ગેટ ચા પીધા બાદ ડોલીને જણાવે છે કે ભારતે વિવિધતાની ભૂમિ છે તેમની સાથે સાથે ભારત નવીનતાનું ઘર છે અહીં દરેક વસ્તુ ખૂબ જ અનોખા તથા નવીન અંદાજમાં જોવા મળે છે તે અહીં ફરીથી આવવા ખૂબ જ આતુર છે આ સાથે જ તેણે ફરીવાર આવવા માટે પણ જણાવ્યું હતું.
ત્યારબાદ સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો જેમાં અનેક લોકોએ લાઈટ તથા કોમેન્ટ કરી હતી. એક વ્યક્તિ કોમેન્ટ કરતા જણાવે છે કે 2024 માં હવે શું શું જોવાનું બાકી છે તેનું કોઈ નક્કી નથી તો ઘણા લોકોએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા કોઈ પણ વ્યક્તિને ઝીરોમાંથી હીરો બનાવી દે છે તો એક યુઝરને લગતા કહ્યું કે આટલા મોટા અમીર વ્યક્તિ હોવા છતાં પણ ચા ની રેકડી પર જઈ ચા પીવી ખૂબ જ સારી વાત છે બિલ ગેટના દિલમાં જરા પણ અભિમાનની લાગણી નથી. આ ચા વાળાની રેકડી નાગપુરમાં સ્થિત જુના વિશે સ્ટેડિયમ પાસે આવેલ છે આ ચા વાળને ત્યાં હંમેશા ભીડ જોવા મળે છે લોકો આ ચા વાળા ના દિવાના છે.
તેમની સાથે સાથે લોકોને અહીં ચા પીવી પણ ખૂબ જ પસંદ આવે છે બિલ ગેટ છે તેની પાસે જઈ એક કપ ચા માટે કર્યું હતું. ત્યારબાદ ચા વાળા પોતાના અનોખા અંદાજમાં ચા બનાવી તેમને ચા પીવડાવી હતી. બિલ ગેટ આ ચા વાળાને ત્યાં ચા પીવા આવતા ની સાથે જ ડોલી ચા વાળા એક અનોખી જ લોકો સમક્ષ અને લોકોની વચ્ચે નામના મેળવી હતી. ડોલીને ખબર પડતાની સાથે જ તે પણ ખૂબ જ ખુશ જોવા મળ્યો હતો. હાલમાં તો સોશિયલ મીડિયામાં ચારે તરફ ડોલીની ચા અને આ વિડીયો એક ચર્ચાનો વિષય બની ગયો છે.
Bill Gates collaborating with Dolly Chaiwala is the most unexpected collaboration I've ever seen. 😭😭 pic.twitter.com/JvYXct93m8
— Prayag (@theprayagtiwari) February 28, 2024