બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી સારા અલીખાને મહાદેવ જ્યોતિર્લિંગ ના શરણે માથું ઝુકાવી આશીર્વાદ લીધા – જુઓ તેની સુંદર તસવીરો

હાલમાં સમગ્ર ભારત દેશ અયોધ્યામાં યોજાયેલ ભવ્ય રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવી રામભક્તિ ના રંગમાં લીન થયા હતા તેના અનેક વિડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી તથા દેશ અને વિદેશથી અનેક લોકો રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી હતી. આ મૂર્તિ પ્રતિષ્ઠામાં અનેક રાજનેતા બોલીવુડ હોલીવુડ સાઉથ સુપરસ્ટાર ક્રિકેટરો તથા અનેક લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ આમંત્રણ ને માન આપીને રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠામાં લોકો હાજર થયા હતા. જોકે ઘણા સીતારાઓ આમંત્રણ મળવા છતાં પણ કોઈ કારણોથી હાજર રહ્યા ન હતા પરંતુ તેણે ટ્વિટ કરીને રામ મંદિર ના ખૂબ જ વખાણ કર્યા હતા.

બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી સારા અલીખાને મહાદેવ જ્યોતિર્લિંગ ના શરણે માથું ઝુકાવી આશીર્વાદ લીધા - જુઓ તેની સુંદર તસવીરો

રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા ના માહોલ વચ્ચે બોલીવુડ ઇન્ડસ્ટ્રીની ફેમસ અભિનેત્રી સારા અલી ખાન ભગવાન મહાદેવના મંદિરમાં દર્શન કરવા માટે પહોંચી હતી. ત્યાં જઈ તેમણે મહાદેવ ભગવાનના ચરણોમાં માથું નમાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા . મહાદેવ ભગવાનનું આ મંદિર મહારાષ્ટ્રના ઓરંગાબાદ થી 20 કિલોમીટર દૂર નાનકડા એવા વીરોલ ગામમાં આવેલું છે. જ્યા ઘુશણેશ્વર મહાદેવ ના નામ તરીકે ભગવાન મહાદેવની મૂર્તિ બિરાજમાન છે સારા અલી ખાન અવારનવાર મુસ્લિમ હોવા છતાં પણ હિન્દુના અનેક ધાર્મિક સ્થાનો પર જોવા મળે છે.

બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી સારા અલીખાને મહાદેવ જ્યોતિર્લિંગ ના શરણે માથું ઝુકાવી આશીર્વાદ લીધા - જુઓ તેની સુંદર તસવીરો

તેમણે કેદારનાથ ફિલ્મ પણ સુશાંત સિંહ રાજપુત સાથે બનાવી હતી ત્યારે તેણે કહ્યું હતું કે ધર્મ આસ્થા અને વિશ્વાસને કોઈ સાથે લેવાદેવા નથી. માત્ર ભક્તિ કરવી એ જ મોટું કર્મ છે તેથી હું હિન્દુ મુસ્લિમમાં કઈ માનતી નથી મારા માટે બધા જ ભગવાન સમાન છે. તે ઘણીવાર અનેક શિવ મંદિરોમાં મુલાકાત લે છે અને ત્યાં જાય ભગવાન મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરે છે તેમને આ મંદિર સાથેની અનેક તસવીરો પણ શેર કરી હતી જેમાં જોવા મળે છે કે મહાદેવની જ્યોતિર્લિંગમાં માથું નમાવી આશીર્વાદ પ્રાપ્ત કરે છે તથા જ્યોતિર્લિંગ પર અભિષેક પણ કર્યો હતો સારા અલી ખાનના ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો પણ રહેલા છે ચાહકો તેમને જોવા માટે મોટી સંખ્યામાં મહાદેવ મંદિરમાં જોવા મળ્યા હતા.

બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી સારા અલીખાને મહાદેવ જ્યોતિર્લિંગ ના શરણે માથું ઝુકાવી આશીર્વાદ લીધા - જુઓ તેની સુંદર તસવીરો

તેને ઘણો સમય આસપાસના લોકો સાથે પણ વિતાવ્યો હતો એટલે મોટી અભિનેત્રી હોવા છતાં પણ પોતાના ધર્મ સંસ્કાર અને સંસ્કૃતિને ક્યારેય ભૂલી નથી. તેથી જ આજે સારા અલી ખાન લાખો ચાહકોના દિલમાં રાજ કરી રહી છે. તેને તેના જીવનમાં અનેક સુપર ફિલ્મો પણ બનાવ્યા છે જે લોકોને ખૂબ જ પસંદ આવે છે સારા અલી ખાન કોઈપણ ફિલ્મમાં પોતાનો રોલ ખૂબ જ સારી રીતે નિભાવે છે. તેથી જ આજના સમયમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી સારા અલી ખાન બની ચૂકી છે સારા અલીખાને પોતાના જીવનમાં અનેક એવોર્ડને પણ પ્રાપ્ત કર્યા છે અને આજના સમયમાં પણ સતત સફળતાના શિખરો પ્રાપ્ત કરી રહી છે. હાલમાં જ સારા અલી ખાન ના પિતાએ ટ્રાઇસ એપ્સ સર્જરી કરાવી હતી આબાદ સારા અલી ખાન પોતાના પિતાના સારા સ્વાસ્થ્ય માટે મહારાષ્ટ્રના મહાદેવ મંદિર પહોંચી હતી.

બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી સારા અલીખાને મહાદેવ જ્યોતિર્લિંગ ના શરણે માથું ઝુકાવી આશીર્વાદ લીધા - જુઓ તેની સુંદર તસવીરો

જ્યાં તેમને પોતાના પિતાના સારા સ્વાસ્થ્ય માટેની પ્રાર્થના કરી હતી. આવી પરિસ્થિતિમાં પણ સારા અલી ખાન પોતાનો ધર્મ ભૂલી નથી તેથી જ તે દરેક ચાહકોને ખૂબ જ પસંદ આવે છે. તેની તસવીરો શેર કરતાની સાથે જ તેમના ચાહકોએ લાયક અને કોમેન્ટનો વરસાદ વરસાવી દીધો હતો ઘણા લોકો કહી રહ્યા છે કે એક જ દિલ છે સારા કેટલી વાર જીતશો તો ઘણા લોકો કહી રહ્યા છે. કે આવી અભિનેત્રી આજના સમયમાં મળવી ખૂબ જ મુશ્કેલ છે.

બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી સારા અલીખાને મહાદેવ જ્યોતિર્લિંગ ના શરણે માથું ઝુકાવી આશીર્વાદ લીધા - જુઓ તેની સુંદર તસવીરો

ઘણા તેમના ચાહકો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવનો નાથ ગુંજાવી રહ્યા છે એક યુઝર્સ લખે છે કે સારા અલી ખાન ને કોઈ પણ ધર્મ નડતો નથી તે એક સારા વ્યક્તિ બનવાનો પ્રયત્ન કરે છે. સારા અલી ખાન માત્ર એક અભિનેત્રી નથી પરંતુ સાચા અર્થમાં સનાતની છે તેથી જ આજે તે દરેક સફળતાને હસીલ કરે છે સારા અલી ખાન આ મંદિરમાં સંપૂર્ણ ભારતીય પહેરવેશમાં જોવા મળી હતી તેથી તેના ઘણા ચાહકો તેના પહેરવેશના પણ વખાણ કરી રહ્યા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *