બ્લેક લહેંગામાં ખૂબ જ સુંદર લાગે છે બોલીવુડની અભિનેત્રી મલાઈકા અરોરા, તસવીરો જોતા તમે દિવાના બની જશો

બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રી મલાઈકા અરોરા હંમેશા પોતાની સુંદરતાને કારણે લોકોની વચ્ચે ચર્ચા ને વિષય બની રહે છે તથા સોશિયલ મીડિયામાં પણ અવારનવાર અનેક તસવીરો અને વિડિયો શેર કરતી હોય છે તથા તેમના ફિલ્મોને લઈને પણ અનેક અપડેટ તેમના ચાહકોને આપે છે. મલાઈકા અરોરા ના ચાહકો તેમના નવા લૂક માટે ખૂબ જ લાંબા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને આખરે તમામ લોકોની આતુરતા અને ઉત્સાહનો અંત આવ્યો હતો કારણ કે મલાઈકા એ હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોતાની ખૂબ જ સુંદર અને બોલ્ડ તસવીરો શેર કરી છે જેને જોઈ તમે પણ ફિદા થઈ જશો.

મલાઈકા અરોરા હંમેશા ફિલ્મની દુનિયામાં અને પોતાની રીયલ લાઈફમાં સુંદરતા અને હોટનેસમાં વધારો કરતી રહે છે. આ સાથે તે હંમેશા ફેશન સ્ટાઈલની દુનિયામાં પણ આગળ રહે છે. હાલમાં વાયરલ તસવીરોમાં જોઈ શકો છો કે મલાઈકા બ્લેક લહેંગામાં ખૂબ જ આકર્ષક દેખાઈ રહી છે તથા તેની અદાએ લોકોના દિલ જીતી લીધા હતા. મલાઈકા આ તસવીરમાં પોતાના ખુલ્લા વાળને હેન્ડલ કરી પોઝ આપી રહી છે.

આ તસવીરોમાં મલાઈકા એ જ્વેલરીમાં પણ કોઈ કમી રાખી નથી. એમણે કાનમાં ઇયરિંગ્સ પહેર્યા છે અને આંખમાં પણ આઇલાઇનર લગાવી હતી. અભિનેત્રીએ પોતાના લૂકને ખૂબ જ આકર્ષક લેન્ગા સાથે કમ્પલેટ કર્યો છે આ સાથે તેને ઊંચા હિલ પણ પહેર્યા હતા. આ તસવીરોને અત્યાર સુધી લાખોની સંખ્યામાં લાઈક અને કોમેન્ટ મળી ચૂકી છે. જેમાં અભિનેત્રીના ચાહકોએ ખુબસુરતી અને બોલ્ડનેસના ખૂબ જ વખાણ કર્યા હતા.

આ માત્ર પ્રથમ વાર નહીં પરંતુ અનેક વાર મલાઈકા અરોરા પોતાની તસ્વીરોથી લોકોને દીવાના બનાવે છે પરંતુ થોડા સમયથી અભિનેત્રીએ કોઈપણ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી ન હતી ત્યારબાદ લાંબા સમય પછી મલાઈકા હવે ફરીવાર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક્ટિવ થતી જોવા મળે છે.

એક ચાહકે અભિનેત્રી ની તસ્વીરમાં કોમેન્ટ કરતા લખ્યું હતું કે બ્યુટીફૂલ, અન્ય વ્યક્તિ લખી રહ્યો છે કે બ્લેક ક્વીન અભિનેત્રી ની આ તસવીરોએ લોકોને જોવા મજબૂર કરી દીધા હતા.તો ઘણા વ્યક્તિઓ એ આવનારી ફિલ્મ માટે પણ ઉત્સાહ અને આતુરતા દર્શાવી હતી કારણ કે અભિનેત્રીને દરેક ફિલ્મ લોકોની વચ્ચે ખૂબ જ સુપરહિટ બની રહે છે જેમાં તેમના ચાહકો પણ તેના દરેક અભિનય ને ખૂબ જ પસંદ કરતા હોય છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *