બોલીવુડની અભિનેત્રી સારા અલીખાને પોતાના હોટ લુક સાથે દરિયા કિનારે તથા પર્વત પર ચડી વેકેશનની મજા માણી પરંતુ તેની સાથે રહેલા અભિનેતા નું નામ જાણી તમામ ચાહકોના હોશ ઉડી ગયા
આપ સૌ લોકો બોલીવુડ ઇન્ડસ્ટ્રીની મશહુર અભિનેત્રી સારા અલી ખાનને તો ઓળખતા જશો તેણે બોલીવુડ ક્ષેત્રે અનેક સુપરહિટ ફિલ્મો બનાવી બોલીવુડ જગતને એક અલગ આખા વિશ્વમાં અપાવી છે સારા અલીખાને આ મુકામ સુધી પહોંચવા માટે પોતાના જીવનમાં અનેક સંઘર્ષો પાર કર્યા છે ખૂબ જ નાના પરિવારમાંથી આવતી સારા અલી ખાન આજે બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ ની આનબાન અને શાન બની ગઈ છે સારા અલી ખાનનો રોલ કેદારનાથ ફિલ્મમાં લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો તેમાં તેણે સુશાંતસિંહ સાથે કામ કર્યું હતું. આવી તો અનેક ફિલ્મોમાં પાત્રો નિભાવે સારા અલી ખાન તમામ ચાહકોને ખુશ કરે છે.
સારા અલીખાને બોલીવુડ ક્ષેત્રે પોતાની એક્ટિંગથી અનેક એવોર્ડ તથા સર્ટીફીકેટ પ્રાપ્ત કર્યા છે. તથા તેના મોટી સંખ્યામાં ચાહકો પણ રહેલા છે સારા અલી ખાનના ચાહકો માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં રહેલા છે. સારા અલીખાને અનેક સુપરહિટ ફિલ્મો બનાવી બોલીવુડ જગતનું નામ રોશન કર્યું છે. આટલી મોટી અભિનેત્રી હોવા છતાં પણ સારા અલી ખાન હંમેશા પોતાના સંસ્કાર અને સંસ્કૃતિ સાથે જોડાયેલી રહે છે પોતે મુસ્લિમ પરિવારમાંથી હોવા છતાં પણ તમામ ધર્મોનું ખૂબ જ માન અને સન્માન કરે છે તે અનેકવાર હિન્દુ ધર્મના મંદિરોની મુલાકાત લેતી પણ જોવા મળે છે સારા અલી ખાન થોડા સમય પહેલા જ સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી. જ્યાં તેમને દાદા સોમનાથના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
સારા અલીખાને પોતાના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે કોઈ ધર્મના નાતજાતમાં માનતી નથી પરંતુ તેના માટે દરેક ધર્મ એક સમાન જ છે તેથી જ તે દરેક ધર્મને ખૂબ જ માન અને સન્માન આપે છે. આજ કારણથી તેમના દરેક ચાહકો તેને ખૂબ જ પ્રેમ કરે છે સારા અલી ખાનની ફિલ્મો જોવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોવા મળે છે.
સારા અલી ખાન ને હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં તસવીરો શેર કરી છે જેમાં તે વેકેશનની મજા માણવા માટે દરિયા કિનારે જોવા મળી હતી. લોકોને તેનો લુક ખૂબ જ પસંદ આવ્યો હતો તથા અનેક લોકોએ ખૂબ લાયક અને કોમેન્ટ પણ કરી હતી. તેણે અનેક પર્વતોની પણ મજા માણી હતી. હાલમાં તો સારા અલી ખાનની વેકેશનની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે.