કિંજલ દવે સામે તો બોલિવૂડની અભિનેત્રી પણ પાછી પડે હો!! કિંજલ દવેની અમેરિકા માંથી સામે આવી ખાસ તસ્વીરો
આપણે સૌ લોકો જાણીએ છીએ કે ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે સંગીત સાથે સાથે પોતાની ફેશન સ્ટાઈલને કારણે પણ હંમેશા લોકોની વચ્ચે ચર્ચામાં રહે છે. હાલના સમયમાં કિંજલ દવે અમેરિકાની ધરતીમાં લોકસંગીત અને લોકડાયરા ની ધૂમ મચાવી રહી છે.જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.અમેરિકા માંથી કિંજલ દવેએ અનેક તસવીરો શેર કરી હતી.આ તસવીર માં કિંજલ દવે ગ્રીન કુર્તી માં અમેરિકા ની ખૂબ જ સુંદર જગ્યા પર જોવા મળી રહી છે.

આ ફોટોશૂટ લોકો ને ખૂબ જ પસંદ આવ્યું હતું. કિંજલ દવે આ તસવીરમાં ઊંચી બિલ્ડિંગ ની બાલ્કની માં જોવા મળી રહી છે.આ બાદ તેણે અમેરિકા માં આવેલા પાર્ક ની મુલાકાત લીધી હતી.કિંજલ દવે પોતાના સાંથી મિત્રો સાથે એકદમ કુલ અંદાજમાં જોવા મળી રહ્યા છે.અંતિમ તસવીર માં મીરર સેલ્ફી પણ જોવા મળી હતી. આ તસવીરને અત્યાર સુધી 50,000 કરતા વધારે લાઇક અને કોમેન્ટ મળી ચૂકી છે તમામ લોકોએ કોમેન્ટમાં કિંજલની ખૂબસૂરતીના ખૂબ જ વખાણ કર્યા હતા.

થોડા સમય પહેલા કિંજલ દવે અમેરિકા માંથી તસવીરો શેર કરી હતી.આ તસવીરોમાં કિંજલ દવે અમેરિકાની શાનદાર હોટલમાં બ્લેક ટીશર્ટ સાથે ફોટોગ્રાફી કરાવી હતી. અમેરિકાની ઊંચી બિલ્ડીંગ ના આસપાસના દ્રશ્યો ખુબ જ સુંદર લાગી રહ્યા છે.

ફોટોગ્રાફી બાદ કિંજલ દવે હોટલ ના ફૂડ નો ટેસ્ટ કર્યો હતો જેમાં તે ખૂબ જ ખુશ જોવા મળી રહી હતી. આ તસવીર માં તે પોતાના સાથી મિત્રો સાથે જોવા મળી રહ્યું છે જ્યાં તેણે સેલ્ફી લીધી હતી અને ફોટોગ્રાફી ની મજા માણી હતી. કિંજલ દવેના તમામ ચાહકો તેના ફોટો સૂટના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. આ તમામ તસવીરો ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી.

કિંજલ દવે આજે માત્ર ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકસંગીતનો ધ્વજ લહેરાવી રહી છે. અમેરિકામાં રહેતા તમામ ભારતવાસીઓ એ કિંજલ દવેનું શાનદાર અને ભવ્ય સ્વાગત સન્માન કર્યું હતું સાથે સાથે તેમના લોક ડાયરામાં મન મૂકીને તમામ લોકો નાચ્યા હતા. અમેરિકાની ધરતીમાં ગુજરાતવાસીઓ તરફથી કિંજલ દવે પ્રત્યે નો પ્રેમ જોવા મળ્યો હતો. અમેરિકાના પ્રવાસ બાદ કિંજલ દવે અન્ય વિદેશોમાં પણ લોક ડાયરા અને રાસ ગરબા ની ધૂમ મચાવશે.


One Comment