બોલીવુડની અનેક અભિનેત્રીઓએ મુંબઈના ફેશન શોમાં ધૂમ મચાવી, પોતાના આકર્ષક લુક થી લોકોને જોવા પર મજબૂર કરી દીધા. જુઓ વાયરલ તસવીરો

મુંબઈ ખાતે અવારનવાર અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તેમાં થોડાક સમય પહેલા મુંબઈ શહેરમાં ત્રણ થી પાંચ મે દરમિયાન બોમ્બે ફેશન વિકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેશન વિક માં અનેક બોલીવુડની અભિનેત્રી જોવા મળી હતી જેમાં સોનાક્ષી સિંહા, તમન્ના ભાટિયા, ઈશા માલવયા, પ્રિયંકા ચૌધરી એવી અનેક ખૂબસૂરત અભિનેત્રી આ ફેશન શોમાં જોવા મળી હતી.

આ ફેશન શોમાં સોનાક્ષી સિંહા સંપૂર્ણ ભારતીય પહેરવેશમાં જોવા મળી હતી. સોનાક્ષી સિંહા લોકોની વચ્ચે બ્લેક લેંઘામાં લોકોની સમક્ષ પોતાનો લુક પ્રસ્તુત કર્યો હતો. આ લુક જોઈ તમામ લોકો ખૂબ ખુશ થઈ ગયા હતા. આટલી મોટી અભિનેત્રી હોવા છતાં પણ સોનાક્ષી સિંહ આજે પણ પોતાના સંસ્કારો સંસ્કૃતિ અને પહેરવેશ ભૂલી નથી.

સોનાક્ષી સિંહા આવા જ કાર્યોથી અનેકવાર લોકોના દિલ જીતી લે છે. આ સાથે સાથે સોનાક્ષી લુકને તૈયાર કરનાર ડિઝાઇનર નો પણ આભાર વ્યક્ત કર્યો હતો. સોનાક્ષી એ પોતાના લુક થી દરેક લોકોને મંત્રમુગ્ધ કરી ફેશન શોમાં એક અલગ રોનક જમાવી દીધી હતી. આ સાથે સાથે ટીવી શોના અનેક અભિનેતા અને અભિનેત્રીઓ પણ જોવા મળ્યા હતા.

તમામ અભિનેતા અને અભિનેત્રીઓએ રેમ્પ વોક કર્યું હતું. અનેક અભિનેત્રીઓએ પોતાના ડ્રેસ ના ડિઝાઇનર સાથે રેમ્પવોક કરી કાર્યક્રમની શોભા વધારી હતી. હાલમાં તો આ ફેશન શો ચારે કોર ધૂમ મચાવી રહ્યો છે જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે ચા કોઈ લાઇક અને કોમેન્ટ નો વરસાદ દર્શાવ્યો હતો ઉપરાંત સોનાક્ષી સિંહાએ પોતાના લુગથી દરેક લોકોને જોવા પર મજબૂર કરી દીધા હતા હાલમાં તો તેનો આ લૂક પણ લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે.

Similar Posts

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *