અયોધ્યા રામ મંદિરમાં બોલીવુડ તથા સાઉથ ઇન્ડસ્ટ્રીના અભિનેતા અને અભિનેત્રીઓ એ આપી હાજરી જાણો કયા કયા સીતારાઓ ઉપસ્થિત રહ્યા

અયોધ્યામાં યોજાયેલ ભવ્ય રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો જેમાં દેશના અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પણ હાજર રહ્યા હતા તેની સાથે સાથે વિદેશના ખૂણે ખૂણેથી દરેક રામભક્તો પણ આ મહોત્સવમાં જોવા મળ્યા હતા તથા સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. આ મહોત્સવમાં બોલીવુડના તમામ સીતારાઓ એ રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠામાં હાજરી આપી હતી અને ભારતીય સંસ્કૃતિ તથા રામ મંદિરના ખૂબ જ વખાણ કર્યા હતા.

અયોધ્યા રામ મંદિરમાં બોલીવુડ તથા સાઉથ ઇન્ડસ્ટ્રીના અભિનેતા અને અભિનેત્રીઓ એ આપી હાજરી જાણો કયા કયા સીતારાઓ ઉપસ્થિત રહ્યા

આ તમામ મહેમાનો માટે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેથી કરીને કોઈ પણ જાતની અવ્યવસ્થાના સર્જાય મહેમાનોને પસાર થવા માટે અયોધ્યાના તમામ રસ્તા તથા હાઇવે પર બેઝોન ત્રણ સુપર સેક્ટર અને ત્રણ સેક્ટરમાં વહેંચી દેવામાં આવ્યો હતો જેથી કરીને તમામ મહેમાનો સુરક્ષિત રીતે અયોધ્યા રામ મંદિરમાં થનારી તમામ ઉત્સવો તથા વિધિમાં ભાગ લઈ શકે. આ પ્રસંગે અનેક પોલીસ કર્મચારીઓ જવાનો તથા અન્ય સુરક્ષા કર્મીઓને તમામ રસ્તાઓ પર ગોઠવી દેવામાં આવ્યા હતા. આ સાથે જ માત્ર બોલીવુડના સીતારાઓ જ નહીં પરંતુ સાઉથ સુપરસ્ટારો પણ જોવા મળ્યા હતા.

અયોધ્યા રામ મંદિરમાં બોલીવુડ તથા સાઉથ ઇન્ડસ્ટ્રીના અભિનેતા અને અભિનેત્રીઓ એ આપી હાજરી જાણો કયા કયા સીતારાઓ ઉપસ્થિત રહ્યા

તમામ બોલીવુડના અભિનેતા તથા અભિનેત્રીઓને રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ આમંત્રણ ને જોઈ તમામ અભિનેતા તથા અભિનેત્રીઓ ખૂબ જ ખુશ થઈ ગયા હતા અને આમંત્રણ ને માન રાખીને તેઓ તમામ 22 જાન્યુઆરી પહેલાથી જ અયોધ્યા રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા માટે અયોધ્યા એરપોર્ટ પર જોવા મળ્યા હતા તેમાં અમિતાભ બચ્ચન અનુપમ ખેર રણધીપૂડા સહિત અન્ય કલાકારો પણ જોવા મળ્યા હતા તેમનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત ઢોલ નગારા સાથે કરવામાં આવ્યો હતો તથા તેમના ચાહકોએ તેમને મળ્યા પણ હતા તેની સાથે સાથે ફોટોશોટ અને સેલ્ફી પણ પડાવ્યા હતા. આ તમામ અભિનેતા અને અભિનેત્રીઓને સુરક્ષિત રીતે અયોધ્યા રામ મંદિર સુધી પહોંચાડવામાં આવ્યા હતા તથા તમામ લોકોએ અયોધ્યામાં અન્ય મંદિરોની પણ મુલાકાત લીધી હતી અને તમામ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

અયોધ્યા રામ મંદિરમાં બોલીવુડ તથા સાઉથ ઇન્ડસ્ટ્રીના અભિનેતા અને અભિનેત્રીઓ એ આપી હાજરી જાણો કયા કયા સીતારાઓ ઉપસ્થિત રહ્યા

તેમાં સૌપ્રથમ બોલીવુડના બિગ બી એવા અમિતાભ બચ્ચન અયોધ્યા એરપોર્ટ પર જોવા મળ્યા હતા તેઓ સફેદ કુર્તા અને પાયજામા ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા તેની સાથે સાથે તેમના પુત્ર અભિષેક બચ્ચન પણ જોવા મળ્યા હતા. આ સાથે જ બોલીવુડમાં ડંકો વગાડનાર એવા રણવીર કપૂર અને તેમના પત્ની આલિયા ભટ્ટ અયોધ્યા એરપોર્ટ વહેલી સવારથી જ પહોંચી ગયા હતા. તેઓ પણ સંપૂર્ણ ભારતીય પોશાકમાં જોવા મળ્યા હતા આટલા મોટા અભિનેતા અને અભિનેતા એવા છતાં પણ પોતાના સંસ્કારો અને સંસ્કૃતિને ક્યારેય ભૂલ્યા નથી. તેથી તેમના ચાહકોએ પણ ખૂબ જ વખાણ કર્યા હતા . આ સાથે જ બોલીવુડના ડાયરેક્ટર રોહિત શેટ્ટી રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે જોવા મળ્યા હતા. તેમના ચાહકો સાથે તેમને ઘણો સમય પણ વિતાવ્યો હતો. તેની સાથે સાથે સાઉથની દુનિયામાં ડંકો વગાડનાર રજનીકાંત સુપરસ્ટાર પણ જોવા મળ્યા હતા.

અયોધ્યા રામ મંદિરમાં બોલીવુડ તથા સાઉથ ઇન્ડસ્ટ્રીના અભિનેતા અને અભિનેત્રીઓ એ આપી હાજરી જાણો કયા કયા સીતારાઓ ઉપસ્થિત રહ્યા

તેઓ સંપૂર્ણ ભારતીય પોશાકમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. તેમને અયોધ્યામાં અનેક મંદિરોની મુલાકાત લીધી હતી તથા ત્યાં રહેતા વ્યક્તિઓ સાથે પણ ઘણી વાતચીત કરી હતી. તે બાદ તેણે અયોધ્યામાં બિરાજમાન થનારી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની મૂર્તિના પણ દર્શન કર્યા હતા તથા આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ સાથે જ તેમને મૂર્તિના પણ ખૂબ વખાણ કર્યા હતા. તે બાદ અભિનેતા વિકી કૌશલ અને તેની પત્ની કેટરીના કેફ અભિનેત્રી માધુરી દીક્ષિત મંદિરના પરિસરમાં જોવા મળ્યા હતા આ સૌ લોકો અયોધ્યા મૂર્તિ પ્રતિષ્ઠામાં ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા હતા.

અયોધ્યા રામ મંદિરમાં બોલીવુડ તથા સાઉથ ઇન્ડસ્ટ્રીના અભિનેતા અને અભિનેત્રીઓ એ આપી હાજરી જાણો કયા કયા સીતારાઓ ઉપસ્થિત રહ્યા

તેલુગુ તમિલ કન્નડ અને મલયાલમ ઉદ્યોગોની આમંત્રિત સિતારાઓ પણ આ મહોત્સવમાં જોવા મળ્યા હતા તેમાં રામચરણ તેની માતા મેગાસ્ટાર ચિરંજીવી અને સુરેખા અયોધ્યા મંદિર મૂર્તિ પ્રતિષ્ઠામાં જોવા મળ્યા હતા . આ તમામ લોકોનું ઢોલ નગારા સાથે ખૂબ જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બોલીવુડ અભિનેતા આયુષ્યમાન ખુરાના પણ અયોધ્યા રામનગરીમાં પોતાની હાજરી આપી હતી . તેમણે મીડિયા સાથે ઘણી વાતો જ ચિતો પણ કરી હતી અને તેમના અનુભવો પણ મીડિયા સામે શેર કર્યા હતા. તેમને કહ્યું હતું કે આવો અનુભવ મેં મારી જિંદગીમાં ક્યારેય પણ કર્યો નથી. ખરેખર રામ મંદિરે દરેક લોકોને આસ્થા વિશ્વાસ તથા શ્રદ્ધાનું પ્રતિક બની રહેશે.

અયોધ્યા રામ મંદિરમાં બોલીવુડ તથા સાઉથ ઇન્ડસ્ટ્રીના અભિનેતા અને અભિનેત્રીઓ એ આપી હાજરી જાણો કયા કયા સીતારાઓ ઉપસ્થિત રહ્યા

આ મંદિર ધર્મ નિર્માણ છે રાષ્ટ્ર નિર્માણની ભાવના જાગૃત કરે છે હું ભારતીય છું તે વાતનો મને ગર્વ છે તે સાથે અભિનેત્રી કંગના રનોદ રવિવારે જ અયોધ્યા પહોંચી ગયા હતા અને તેમને અન્ય મંદિરો તથા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની મૂર્તિના પણ દર્શન કર્યા હતા અને આસપાસના લોકો સાથે પણ તેમને મુલાકાત કરી હતી. લોકોએ કંગના રનો એન્ટ્રીની સાથે જય શ્રી રામના નારા લગાવ્યા હતા તે તમામ ચાહકોને જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ હતી અને તેમને પણ સામે જય શ્રીરામ કહી પ્રતિસાદ આપ્યો હતો.

અયોધ્યા રામ મંદિરમાં બોલીવુડ તથા સાઉથ ઇન્ડસ્ટ્રીના અભિનેતા અને અભિનેત્રીઓ એ આપી હાજરી જાણો કયા કયા સીતારાઓ ઉપસ્થિત રહ્યા

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *