અયોધ્યા ભગવાન શ્રીરામના દર્શન કરવા માટે પહોંચી બોલીવુડની મશહુર અભિનેત્રી પ્રિયંકા ચોપરા પીળી સાડીમાં લાગી રહી હતી ખૂબ જ આકર્ષક જુઓ વાયરલ તસવીરો
આપ સૌ લોકો બોલીવુડની મશહુર અભિનેત્રી પ્રિયંકા ચોપડાને તો ઓળખતા જશો પ્રિયંકા ચોપરાએ આજે માત્ર ભારત દેશમાં જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીનો ડંકો વગાડી દીધો છે. તેને અનેક સુપરહિટ ફિલ્મો બનાવ્યા છે જે તેમના ચાહકોને ખૂબ જ પસંદ આવ્યા છે પ્રિયંકા ચોપડા ના ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો પણ રહેલા છે જે તેમની દરેક મુવીને ખૂબ જ લાઈક કરે છે. પ્રિયંકા ચોપરાએ દરેક મુવીમાં નિભાવેલો રોલ ખૂબ જ સારી રીતે લોકોને પસંદ આવે છે.
પ્રિયંકા ચોપડા આમ તો વિદેશ પ્રવાસ પર વધારે જોવા મળે છે પરંતુ તે થોડા સમયથી ભારતમાં જોવા મળી રહી છે મળતા સમાચાર અનુસાર પ્રિયંકા ચોપરા મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી જેમાં તેના ચાહકો દ્વારા ખૂબ લાઈક અને કોમેન્ટ જોવા મળી હતી પ્રિયંકા ચોપડાને જોવા માટે મુંબઈ એરપોર્ટ પર ખૂબ જ મોટી સંખ્યામાં તેમના ચાહકોની ભીડ ઉમટી પડી હતી. પ્રિયંકા ચોપરા ભારત આવતાની સાથે જ અયોધ્યા ભગવાન શ્રીરામના દર્શન કરવા માટે તેમના પતિ તથા દીકરી સાથે પહોંચી હતી તેમની સાથે સાથે પ્રિયંકા ચોપરાએ ભારતમાં આયોજન થયેલી અનેક ઇવેન્ટ્સમાં પણ હાજરી આપી હતી.
જ્યાં તેમને અનેક ચાહકો સાથે મુલાકાત કરી તેમની સાથે ફોટોશૂટ કરાવ્યું હતું. સૌથી પહેલા તેને જ્વેલરી બ્રાન્ડ ગુલગારીના સ્ટોન માં હાજરી આપી તેનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ તેમણે જીઓ વર્ડ પ્લાઝા મુંબઈમાં પણ હાજરી આપી હતી. આપણે સૌ લોકો જાણીએ છીએ કે 22 જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ લાંબા વર્ષો બાદ બિરાજમાન થયા હતા. ત્યારબાદ થી જ અયોધ્યામાં ભક્તોનો ભારે મેળવવા જોવા મળે છે અનેક સેલિબ્રિટીઓ તથા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અયોધ્યા મંદિરની મુલાકાત લેતા નજરે પડે છે તેવામાં બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી પ્રિયંકા ચોપરા પણ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના ચરણોમાં માથું ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
પ્રિયંકા ચોપરા આટલી મસૂર અભિનેત્રી હોવા છતાં પણ પોતાના સંસ્કારો અને સંસ્કૃતિને ક્યારેય ભૂલી નથી તેથી ચાહકો તેમને ખૂબ જ પ્રેમ સાથ અને સહકાર આપે છે પ્રિયંકા ચોપરા અયોધ્યામાં સંપૂર્ણ ભારતીય પહેરવેશમાં જોવા મળી હતી જેનો લુક લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. વાયરલ તસવીરોમાં જોઈ શકો છો કે પ્રિયંકા ચોપડા પીળી સાડીમાં જોવા મળે છે તેમની સાથે સાથે આપણા ભારતીય ના જીજાજી નીક ભાઈ પણ સફેદ કુર્તા અને પાયજામામાં જોવા મળ્યા હતા પ્રિયંકા ચોપડાના પતિ વિદેશી હોવા છતાં પણ પ્રિયંકા ચોપડાની દરેક ભારતીય સંસ્કૃતિ રીત રિવાજમાં પૂરતો સાથ અને સહકાર આપે છે તેથી જ મશહૂર અભિનેત્રી હોવાની સાથે સાથે તેમની જોડી પણ બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાં સુપરહિટ બની ચૂકી છે હાલમાં તો અયોધ્યા મંદિરને લઈ પ્રિયંકા ચોપડાની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે જે ફેન્સ માટે એક ચર્ચાનો વિષય બની ગઈ છે.
Actor Priyanka Chopra Jonas, husband and singer Nick Jonas and their daughter Maltie Marie Jonas offered prayers at Ram Janmabhoomi Temple in Ayodhya, Uttar Pradesh.
— ANI (@ANI) March 20, 2024
(Source: Temple priest Pradeep Das) pic.twitter.com/WdWmcrXkwg