આપના બિઝનેસની અંદર બ્રાન્ડિંગનું મહત્વ શું છે?

બ્રાન્ડિંગ એટલે કે તમે પોતાના કસ્ટમર દ્વારા ઊભા કરવામાં આવતા સંબંધ અને પ્રોડક્ટ ની કોલેટી જ્યારે કહેવામાં આવે છે કે તમે પોતાના બ્રાન્ચ સિવાય તમે કશું પણ કરી નથી શકતા Means કે તમારા તમે પોતાની નામ કે ઓળખ બનાવી શકતા નથી જેના કારણે તમારા કસ્ટમર તમારા રોયલ કસ્ટમર ના બની શકે અને તમારો બિઝનેસ માં ગ્રોત બહોત ઓછો જોવા મળે.

જ્યારે પણ તમારો બિઝનેસ તમે સ્ટાર્ટ કરો છો ત્યારે તમારે એક બ્રાન્ડ બનાવવા ખૂબ મહત્વ છે. જ્યારે પણ મોટી મોટી કંપની ને કામ કરવું હોય તો તે બ્રાન્ડ સાથે જ કામ કરે છે એટલા માટે પોતાના ધંધાની અંદર એક નવી બ્રાન્ડ ઉભી કરવી એ ખૂબ જ મહત્વ છે. જેના કારણે તમે મોટી મોટી કંપની સાથે સંબંધ બાંધીને ખૂબ સારો એવો પોતાનો બિઝનેસ ક્રોધ કરી શકો છો. જ્યારે તમે પોતાના બ્રાન્ડ ની અંદર લોગો સ્લોગન સર્વિસ પ્રોડક્ટ ઇનોવેશન આઈડિયા કસ્ટમરને પ્રોવાઇડ કરો ત્યારે ત્યારે તેને જરૂર પડતી નથી તેઓને ખ્યાલ જ હોય છે કે કેવી કોલેટી અને શું કામ કરી રહી છે આ કંપની. તમારે તમારી બ્રાન્ડ એ તમારે કોલેટી અને પ્રોડક્ટ ની આઇડેન્ટીફીકેશન છે જે તમને loyal કસ્ટમર બનાવી શકે છે.

જ્યારે તમે તમારા બિઝનેસ ની અંદર તમે એક બ્રાન્ડ બનાવો છો ત્યારે તમારા એક કસ્ટમર લોઇલ બને છે તમે ભવિષ્યમાં કોઈ પણ બિઝનેસ ન્યુ આઈટમ કે ન્યુ પ્રોડક્ટ લોન્ચ કરો ત્યારે તે એને ખૂબ જ વિશ્વાસ હોય છે અને તે પરચે જ કરવા અથવા તો ખરીદી કરવા તેનું મન અટકતું નથી અને તે તરત જ તે પ્રોડક્ટ તે વસ્તુ ખરીદવા ઈચ્છે છે આ એક બ્રાન્ડનો ખૂબ જ મહત્વ છે. હાલ તમને ખ્યાલ જ હશે કે દુનિયાના મોટા મોટી કંપની એપલ સેમસંગ વગેરે જેવી ના કસ્ટમર તમને માર્કેટમાં જોવા મળશે

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *