ભાવનગરના આ રાજકુમારના ફોટા જોઈને મોટા મોટા અભિનેતાને પણ ભૂલી જશો
સૌરાષ્ટ્ર અને ગુજરાત સહિત દેશમાં પ્રગતિ અને વિકાસમાં ભાવનગરના રજવાડા નું એક આગવું સ્થાન છે. અખંડ ભારત માટે દેશને પ્રથમ રજવાડું સ્વપ્નના ભાવનગર હતું. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ પોતાનું પ્રથમ રજવાડું દેશની લોકશાહી માટે અખંડ ભારતના હેતુથી દેશની સરકાર રચવા માટે સોંપી દીધું હતું.

ભાવનગર શહેર વિશે જો વધારે વાત કરીએ તો ભાવનગર શહેર દરિયાકાંઠે આવેલું છે તેથી રજવાડા પણ પાણી માર્ગે વર્ષો પહેલા બહોળા પ્રમાણમાં ઉદ્યોગ અને વેપારનો વિકાસ કર્યો હતો.

આજે ભાવનગર પાસે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ પણ છે અને આજે આપણે આ ભાવનગરના રાજા ના વંશ જ પુત્ર જયવીર રાજ વિશે વાત કરીશું તેમના બાળપણની જો વાત કરવામાં આવે તો 27 ઓક્ટોબર 1990 માં રાજા જયવીર રાજસિંહ નો જન્મ થયો હતો.


તે તંદુરસ્તીને ખૂબ જ મહત્વ આપે છે તેથી જ તેમને બોડી બનાવવાનો ખૂબ જ શોખ છે. બોડી બિલ્ડિંગ માટે સારા સારા પહેલવાન ને પાછળ મૂકી દે છે. સ્વભાવે ખૂબ જ વિનમ્ર અને દયાળુ વ્યક્તિત્વ ધરાવનાર છે.

સમાજસેવાના કાર્યો માટે હંમેશા આગળ રહ્યા છે અને તેઓ આજે પણ અન્યાય સામે અવાજ ઉઠાવે છે અને લોકોને ન્યાય અપાવે છે અને લોકોની હંમેશા મદદ કરે છે.
