ગુજરાતીની વાત જ ના થાય!! 7500 ફૂટની ઊંચાઈએ પહાડ વિસ્તારમાં ગુજરાતીઓએ ગરબા ડાકલા ની મોજ માણી, વાયરલ વીડિયો જોઈ તમને ગરબા રમવાનું મન થઈ જશે
આપણે સૌ લોકો જાણીએ છીએ કે આજના સમયમાં સોશિયલ મીડિયાએ લોકોની માટે એક દુનિયા બની ગઈ છે કારણ કે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા દેશ-વિદેશના અનેક સમાચારો વીડિયો અને અવનવી વાતો જાણી શકીએ છીએ લોકો પોતાનો મોટેભાગનો સમય સોશિયલ મીડિયા પાછળ જ પસાર કરે છે એટલે આજના વ્યક્તિઓ ફેમસ થવા માટે સોશિયલ મીડિયાનો સહારો લેતા હોય…