વિદેશના અનેક કરોડપતિઓનો મેળાવડો જોવા મળ્યો અંબાણી પરિવારના શાહી લગ્નમાં જુઓ કયા વિદેશી મહેમાનો રહ્યા હાજર
સમગ્ર અંબાણી પરિવારમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે હવે થોડા જ દિવસોમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ પોતાના લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. તેને લઈને અંબાણી પરિવાર એ તમામ પ્રકારની વ્યવસ્થા કરી છે ત્યારે જામનગર ખાતે અનેક બોલીવુડ તથા હોલીવુડ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજો જોવા મળ્યા હતા જેમને જોવા માટે જામનગર ખાતે…