ટેલેન્ટ તો જુઓ…! આ યુવકે 314 ચોખાના દાણા પર લખી આખી હનુમાન ચાલીસા, અહી ક્લિક કરી જુઓ તસવીરો
આપણા દેશના લાખો યુવાનો પોતાની કળા અને આવડતથી પોતાની આગવી ઓળખ ઊભી કરે છે. તેઓ પોતાની કળા અને આવડત વડે કામ કરી પોતાના ક્ષેત્રમાં આગળ વધી દેશ દુનિયામાં પોતાનું નામ રોશન કરે છે. આવા જ એક કળા અને આવડતથી એક યુવકે પોતાની કળા કૌશલ્ય વ્યક્ત કરી છે. આ યુવક હનુમાનદાદા નો ખૂબ જ મોટો ભક્ત…