અંબાણી પરિવારના ફંકશનમાં તમામ વિદેશી મહેમાનો ને મુકેશ અંબાણી એ જુમાવ્યા ગરબાના તાલે જુઓ ગરબાની સુંદર તસવીરો
આજે સમગ્ર દેશભરમાં અંબાણીના લગ્નની ચર્ચાઓ થઈ રહી છે આપણે સૌ લોકો જાણીએ છીએ કે મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીના પ્રી વેડિંગ ફંક્શન થઈ રહ્યા છે. આ પ્રિ વેડિંગ ફંક્શન જામનગર ખાતે યોજાઇ રહ્યા છે તેમાં અનેક દેશ-વિદેશના મહેમાનો ઉપસ્થિત રહ્યા છે. આ તમામ મહેમાનોનું સ્વાગત અંબાણી પરિવાર એ ખૂબ જ ઉત્સાહપૂર્વક કર્યું હતું. આ…