શ્રીકૃષ્ણના જન્મોત્સવ નો પર્વ એટલે જન્માષ્ટમી 
| |

શ્રીકૃષ્ણના જન્મોત્સવ નો પર્વ એટલે જન્માષ્ટમી 

આપણે સૌ લોકો ભગવાનના જન્મોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવતા હોઈએ છીએ. તેમાં પણ શ્રાવણ વદ આઠમના દિવસે આપણે જન્માષ્ટમી ઉજવીએ છીએ કારણ કે તે દિવસે ભગવાન વિષ્ણુના અવતાર એટલે કે શ્રીકૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો. સમગ્ર ભારત ભર માં આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે તમામ મંદિરોમાં તથા શ્રીકૃષ્ણ ના ધાર્મિક…

બરબાદી નું મુખ્ય કારણ આપણી કુટેવો જ બની શકે છે
| |

બરબાદી નું મુખ્ય કારણ આપણી કુટેવો જ બની શકે છે

આપણી સુટેવો અને કુટેવથી જ આપનું જીવન નક્કી થતું હોય છે તેવામાં તેઓ આપણું જીવન તથા દિનચર્યા ને ખરાબ કરતો હોય છે. વ્યક્તિના જીવનમાં ઘણી બધી કુટેવો રહેલી હોય છે જેમ કે આસપાસના સ્થળોમાં ગંદકી ફેલાવી પોતાના જીવનમાં કોઈ લક્ષ્ય ન રાખો આખો દિવસ મોબાઈલ પર બિનજરૂરી સમય પસાર કરવો યોગ્ય સમયે શરીરની સફાઈ ના…

સવારની સફળ શરૂઆત
|

સવારની સફળ શરૂઆત

વ્યક્તિની મજબૂત શરૂઆત જ તેનું ભવિષ્ય તથા સફળતાના શિખરો નક્કી કરી શકે છે તેવી જ રીતે આપણા રોજિંદા જીવનમાં યોગ્ય રીતે સવારની શરૂઆત થવી પણ ખૂબ જ જરૂરી છે કારણ કે દરેક કાર્યોની શરૂઆત આપણે સવારથી જ કરતા હોઈએ છીએ. પરંતુ ઘણા લોકો સવારની શરૂઆત જ ખૂબ નબળા પ્રમાણમાં કરતા હોય છે. તેથી જ તેઓ…

વાંચન થી મળે છે વ્યક્તિને સફળતા
|

વાંચન થી મળે છે વ્યક્તિને સફળતા

આપણે ઘણી વાર સાંભળ્યું હશે કે ભણતર કરતાં ગણતર વધારે મહત્વનું છે તેવી જ રીતે લખવા કરતાં વાંચવું ખૂબ જ જરૂરી છે. જે વ્યક્તિને સતત વાંચવાની તથા શીખવાની ટેવ હોય છે. તેથી જ આજના સમયમાં વાંચન ખૂબ જ જરૂરી બની ગયું છે એક આદર્શ વ્યક્તિ પોતાના જીવનમાં સારા વિચારોને કારણે જ સફળ થઈ શકે છે…

મેઘરાજાનું ધરતી પર આગમન
|

મેઘરાજાનું ધરતી પર આગમન

આપણા ભારત દેશને મુખ્યત્વે ત્રણ ઋતુ મળેલી છે જેમાં શિયાળો ઉનાળો તથા ચોમાસાનો સમાવેશ થાય છે. તેમાં પણ ઉનાળા બાદ આવતી ઋતુ એટલે કે ચોમાસું ખરેખર ચોમાસાનું વાતાવરણ ખૂબ જ સુંદર અને અરમણીય હોય છે. લોકો ચોમાસા આવતા ની સાથે જ પહેલા વરસાદની રાહ જોતા હોય છે. જેમાં મુખ્યત્વે ખેડૂતો પણ રાહ જોતા જોવા મળે…

તમારી પર્સનલ લાઈફ કેવું હોવું જોઈએ ?
| |

તમારી પર્સનલ લાઈફ કેવું હોવું જોઈએ ?

નોકરી અથવા તો બિઝનેસ કરતા ટાઈમે આપને પોતાના સમય કાઢવા માટે ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે. તેવા પર્સનલ લાઇફમાં કામની બહારની દરેક વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે. જેમાં તમારા તમામ સંબંધો આરામનો સમય મનોરંજનનો સમય પરિવાર સાથે અન્ય સાથેના સામાજિક કાર્યક્રમો પોતાની પર્સનલ હેલ્થ તંદુરસ્ત અનેક વસ્તુઓને ખૂબ જ ટાઈમ આપવો એ જરૂરી છે….

દેશની સમસ્યા મોંઘવારી
|

દેશની સમસ્યા મોંઘવારી

આજના સમયમાં વ્યક્તિની જરૂરિયાત વધવાની સાથે સાથે મોંઘવારીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. પહેલાના સમયમાં જે ભારત દેશ સોને કી ચીડિયા તરીકે દેશ દુનિયામાં જાણીતો હતો. તે જ દેશમાં આજે મોંઘવારીનો વ્યાસ સતત વધી રહ્યો છે આજે સામાન્ય વર્ગનો વ્યક્તિ કોઈપણ વસ્તુ લેવા માટે સક્ષમ હોતો નથી. આજના સમયમાં મધ્યમ વર્ગના વ્યક્તિને પોતાનું જીવન…

સંતાનોને છાયડો આપતું પાત્ર એટલે પપ્પા
|

સંતાનોને છાયડો આપતું પાત્ર એટલે પપ્પા

પિતા તે એક દુનિયાનો સર્વશ્રેષ્ઠ સંબંધ છે માતા પછી જો કોઈ આપણા માટે વિશિષ્ટ હોય તો તે પિતા છે. આજના સમયમાં દરેક બાળકો માટે મોટેભાગે તેના પિતા જ તેના પ્રેરણાદાયી તથા માર્ગદર્શક હોય છે. પિતા આપણને આપણા જીવનમાં ઉપયોગી થઈ શકે તેવા પાઠો શીખવતા હોય છે. પિતાએ એક પ્રેરણા સ્ત્રોત છે પપ્પા આ શબ્દ બોલતાની…

શહેર ને ભુલાવી દે તેવું ગામડા નું અનોખું જીવન
|

શહેર ને ભુલાવી દે તેવું ગામડા નું અનોખું જીવન

ગામ એ શહેરી જીવનની ધમાલથી દૂર એક ગ્રામીણ સ્થળ છે.અહીં પાક, ફૂલો, લીલાં વૃક્ષો વગેરેનાં ખેતરો છે. હાલ કોઈ પણ પ્રદૂષણ જોવા નથી મળી રહીયુ ત્યાં ખુબ સારું વાતાવરણ જીવ મળે છે. જ્યાં આપણા દેશ ખાસ business ખેતી છે. જ્યાં ઘણા લોકો હજી પણ ગામડામાં જોવા મળી રહિયા છે. અને વધારે લોકો શહેરમાં તરફ જઈ…

સફળતા ની એક અનોખી ઓળખ
| |

સફળતા ની એક અનોખી ઓળખ

મહેનત અને સમર્પણથી સફળતા મળે છે.  આપણે આપણા લક્ષ્યોને હાંસલ કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ, અને પછી આપણને સફળતા મળશે.  સફળતાનો માર્ગ હંમેશા સરળ હોતો નથી, પરંતુ તે સફર માટે યોગ્ય છે! જ્યારે તમે સફળતા વિશે વિચારો છો, ત્યારે તમે કદાચ મોટી વસ્તુઓ વિશે વિચારો છો: પૈસા, ખ્યાતિ, શક્તિ.  પરંતુ આ વસ્તુઓ હાંસલ કરવી ત્યારે…