વિજય માલ્યાના પુત્ર સિદ્ધાર્થ માલ્યાને લગ્નમાં કામસૂત્રના પુસ્તકની આપી ભેટ, આ ગિફ્ટ આપનાર બીજું કોઈ નહીં પરંતુ…
આપ સૌ લોકો જાણતા હશો કે ભારતમાં કરોડોનું દેવું કરનાર વિજય માલ્યાના દીકરા સિદ્ધાર્થ માલીયા હાલમાં જ લંડન માં પોતાની ગર્લફ્રેન્ડ જાસ્મીન સાથે લગ્ન કરી પોતાના નવા જીવનની શરૂઆત કરી છે. આ લગ્ન હિન્દુ અને ખ્રિસ્તી ધર્મ રીતરિવાજ અનુસાર આયોજિત કરવામાં આવ્યા હતા. આ લગ્નમાં બંનેના પરિવારજનો પણ હાજર રહ્યા હતા જેની અનેક તસવીરો સોશિયલ…