UAEના શાસક શેખ મોહમ્મદ પણ માની ગયા ભારતની તાકાત – UAEના આ સિટીનું નામ બદલીને ‘હિન્દ સીટી’ રાખ્યું , PMએ કરી જાહેરાત
સંયુક્ત આરબ અમીરાતમાં એક જિલ્લાનું નામ બદલવામાં આવ્યું છે. UAEના ઉપરાષ્ટ્રપતિ અને વડા પ્રધાન શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તૂમે રવિવારે (29 જાન્યુઆરી) અલ મિન્હાદ જિલ્લા અને તેની આસપાસના વિસ્તારોનું નામ બદલીને ‘હિંદ શહેર’ રાખ્યું. UAEની સત્તાવાર સમાચાર એજન્સી WAMAએ મિન્હાદ જિલ્લાનું નામ બદલવાની જાણ કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘હિંદ સિટી’નો વિસ્તાર 83.9 કિલોમીટરના…