પ્રિયંકા ગાંધીએ PM મોદી પર કર્યા આકરા પ્રહાર – કહ્યું કે ભાજપનો ઈરાદો સાચો નથી
પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન પર આકરા પ્રહર કર્યા છે. વડાપ્રધાનનું નામ લીધા વિના મોટા નેતાઓને કહ્યું કે કોંગ્રેસ તમને સ્થિર સરકાર આપી શકે છે. આઝાદી પછી સ્થિર સરકારો કોણે આપી અને અસ્થિરતા કોણે ઊભી કરી? ધારાસભ્યોને પૈસાથી ખરીદીને સરકારોને પછાડનારા કોણ છે? પ્રિયંકા ગાંધીએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે…