રવિના ટંડનની પુત્રી રાશાએ લંડનમાં વેકેશનની ધમાલ મચાવી કિલર લુક થી થયા ચાહકો દિવાના, જુઓ વાયરલ તસવીરો
હાલના સમયમાં બોલીવુડના અનેક અભિનેત્રી અને અભિનેતાઓ પોતાના પરિવાર સાથે વેકેશનની મજા માણી રહ્યા છે થોડા સમય પહેલા જ રવિના ટંડનની પુત્રી રાશાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં લંડન ની ખૂબસૂરત જગ્યામાં પોતાના વેકેશનની મજા માણી રહ્યા હતા.તેની તસવીરો શેર કરી હતી.રાશા ટંડનએ પોતાના મિત્રો સાથે લંડન શહેર ના કુદરતી ખૂબસૂરત વાતાવરણ વચ્ચે આકર્ષક અંદાજમાં પોઝ…