રાધિકાની માતા અને બહેન અંજલી મર્ચન્ટની સુંદરતા તો જુઓ, બોલીવુડની અભિનેત્રીને પણ ભૂલી જશો જુઓ ખાસ તસવીરો
મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી અને રાધિકાના લગ્ન 12 જુલાઈ 2024 ના રોજ મુંબઈ સેન્ટર ખાતે કરવામાં આવ્યા હતા. આ લગ્નના આટલા દિવસો બાદ પણ દેશ દુનિયામાં અને સોશિયલ મીડિયામાં ચારેકોર અંબાણી પરિવારના લગ્નની ચર્ચાઓ ખૂબ જ જોરથી ચાલી રહી છે કારણ કે આ લગ્ન માત્ર ભારત દેશ માટે નહીં પરંતુ સમગ્ર વિશ્વ…