દેશ વિદેશ થી આવેલા મહેમાનો નું અંબાણી પરિવાર દ્વારા કરવામાં આવ્યું રજવાડી અંદાજમાં સ્વાગત તસવીરો જોઈને તમે પણ ખુશ થઈ જશો
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિવેડિંગ ના ફંક્શન ની તૈયારીઓ પૂર્ણ થવા આવી છે અને હવે પ્રી વેડિંગ ફંક્શન યોજાવા જઈ રહ્યું છે આ સૌથી મોંઘા પ્રીવેડિંગ ફંક્શન માનું એક હતું અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના પ્રી વેડિંગ ની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી. જે આજે એક ચર્ચાનો વિષય બની ગયો…