સંગીત સંધ્યા માટે નવી વહુ રાધિકાએ તૈયાર કર્યો પોતાનો આકર્ષક લુક અલગ અલગ અંદાજમાં આપ્યા જોરદાર પોઝ જુઓ વાયરલ તસવીરો
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ એ પોતાની સંગીત સંધ્યા માટે આકર્ષક લુક તૈયાર કર્યો હતો.જેની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે સૌપ્રથમ આ કપલ એ સંગીત સંધ્યામાં ધમાકેદાર એન્ટ્રી કરી તમામ લોકોના દિલ જીતી લીધા હતા આ બાદ બંને કપલ કેમેરામેનને પોઝ આપતા જોવા મળે છે. આ વચ્ચે અંબાણી પરિવારની થનારી વહુ…