રથયાત્રાના પાવન દિવસે કચ્છી કોયલ ગીતાબેન રબારી લાવવા જઈ રહ્યા છે પોતાનું નવું ગીત, જુઓ વીડિયોમાં ગીતની ઝલક
સાત જુલાઈ 2024 ના રોજ સમગ્ર ભારત દેશમાં રથયાત્રાની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે જેની તૈયારીઓ તમામ જગન્નાથ મંદિરમાં અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે જગતના નાથ ભગવાન જગન્નાથ નગર ચર્ચાએ જશે અને લાખો ભક્તોના દુઃખ દૂર કરી તેમની મનોકામના પૂર્ણ કરશે. રથયાત્રાના પાવન તહેવાર નિમિત્તે કચ્છી કોયલ તરીકે જાણીતા ગીતાબેન રબારી પોતાનું…