ગુજરાતી સંગીતકાર કિર્તીદાન ગઢવી પોતાના પરિવાર સાથે પહોંચ્યા અબુધાબીના પ્રવાસે, જુઓ વાયરલ તસવીરો
હાલમાં ગુજરાતના અનેક કલાકારો પોતાના વિદેશ પ્રવાસની મજા માણી રહ્યા છે. ઘણા કલાકારો પોતાના લોક ડાયરા અને રાસ ગરબા માટે વિદેશ પ્રવાસ માટે પહોંચ્યા છે તો ઘણા કલાકારો પોતાના પરિવાર સાથે વિદેશમાં સમય વિતાવી રહ્યા છે. આ વચ્ચે ગુજરાતના સંગીતકાર કિર્તીદાન ગઢવી પોતાના સમગ્ર પરિવાર સાથે અબુધાબી ના પ્રવાસે જોવા મળ્યા હતા. અબુધાબીમાં 26 જૂન…